શોધખોળ કરો

‎Women IPL Auction 2023: ગુજરાતની ટીમમાં હરનીલ અને સ્નેહ રાણાની એન્ટ્રી, જુઓ ફુલ સ્કોડ

WPL Auction 2023: મહિલા પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિમાં કુલ 5 ફ્રેન્ચાઈઝી ભાગ લેવા જઈ રહી છે, જેમાં કુલ 22 મેચો રમાશે. પ્રથમ એડિશનમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ અને લખનઉની ટીમો રમતી જોવા મળશે.

LIVE

Key Events
‎Women IPL Auction 2023: ગુજરાતની ટીમમાં હરનીલ અને સ્નેહ રાણાની એન્ટ્રી, જુઓ ફુલ સ્કોડ

Background

WPL Auction 2023 LIVE Updates:  વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં ખેલાડીઓની હરાજી પ્રક્રિયામાં વધુ સમય બાકી નથી. લાંબા સમયથી મહિલા IPLની રાહ જોઈ રહેલા ફેન્સને BCCIએ ખુશખબર આપી હતી. આજે મહિલા IPL એટલે કે મહિલા પ્રીમિયર લીગની હરાજી થશે. તે જ સમયે, આ લીગ 4 માર્ચથી 26 માર્ચ સુધી રમાશે. મહિલા IPL હરાજીનું લાઇવ પ્રસારણ વાયાકોમ 18 નેટવર્ક પર કરવામાં આવશે, જેની જાહેરાત પહેલા જ કરવામાં આવી છે.

મહિલા પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિમાં કુલ 5 ફ્રેન્ચાઈઝી ભાગ લેવા જઈ રહી છે, જેમાં કુલ 22 મેચો રમાશે. પ્રથમ એડિશનમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ અને લખનઉની ટીમો રમતી જોવા મળશે. વિમેન્સ પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં બપોરે 2:30 વાગ્યે યોજાશે.

હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવા માટે કુલ 1525 ખેલાડીઓએ તેમના નામ નોંધાવ્યા હતા, ત્યારબાદ 409 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આમાંથી, જ્યાં 202 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી ચૂક્યા છે, ત્યાં 199 ખેલાડીઓ એવા છે જેમણે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તમામ ફ્રેન્ચાઈઝીઓને 12 કરોડ રૂપિયાની પર્સ વેલ્યુ આપવામાં આવી છે, જેમાં તેણે પોતાની ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડીઓને સામેલ કરવા પડશે.

મહિલા પ્રીમિયર લીગની હરાજી ક્યાં યોજાઈ રહી છે?

વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે.

કયા સમયે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા શરૂ થશે?

મહિલા પ્રીમિયર લીગની હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.

22:26 PM (IST)  •  13 Feb 2023

વિમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ

ડંકલી, મેઘના, મૂની, ગાર્ડનર, હરલીન દેઓલ, ડોટીન, અન્નાબેલ, સ્નેહ રાણા, વેરહેમ, માનસી, હેમલતા, મોનિકા પટેલ, તનુજા કંવર, સુષ્મા વર્મા, હર્લી ગાલા, અશ્વની કુમારી, પારુણિકા સિસોદિયા, શબનમ શકીલ

17:22 PM (IST)  •  13 Feb 2023

દિલ્હીએ મેરિજન પર મોટો દાવ લગાવ્યો

દક્ષિણ આફ્રિકાની ઓલરાઉન્ડર મારિજાન કેપની બેઝ પ્રાઇસ 40 લાખ રૂપિયા હતી. તેને દિલ્હી કેપિટલ્સે રૂ. 1.50 કરોડમાં કરારબદ્ધ કરી.

17:20 PM (IST)  •  13 Feb 2023

સ્નેહ રાણા ગુજરાત જાયન્ટ્સ ટીમમાં જોડાયા

મહિલા IPL ઓક્શન LIVE: સ્નેહ રાણાની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી. તેને ગુજરાત જાયન્ટ્સે 75 લાખ રૂપિયામાં ખરીદી.

17:20 PM (IST)  •  13 Feb 2023

દિલ્હીએ શિખા પાંડે પર દાવ લગાવ્યો

મહિલા IPL ઓક્શન LIVE: શિખા પાંડેની બેઝ પ્રાઈસ 40 લાખ રૂપિયા હતી. તેને દિલ્હી કેપિટલ્સે 60 લાખ રૂપિયામાં ખરીદી.

16:52 PM (IST)  •  13 Feb 2023

રાજેશ્વરી યુપી તરફથી રમશે

રાજેશ્વરી ગાયકવાડને યુપી વોરિયર્સે 40 લાખ રૂપિયામાં કરારબદ્ધ કરી છે. ભારતીય બોલર પૂનમ યાદ અનસોલ્ડ રહી, તેની બેઝ પ્રાઇઝ 30 લાખ હતી. આ સિવાય ઈનોકા રનવીરા, સરાહ ગ્લેન અને અનાલા કિંગ પણ અનસોલ્ડ રહ્યા.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget