શોધખોળ કરો

WPL 2023 Auction: હરાજી પછી કેટલી મજબૂત દેખાય છે દિલ્હી કેપિટલ્સ ટીમ, જુઓ લીસ્ટ

WPL Auction, Delhi Capitals: મહિલા IPLની પ્રથમ આવૃત્તિ માટે હરાજી કરવામાં આવી છે. આ હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સે 87 ખેલાડીઓને ખરીદ્યા હતા.

WPL Auction, Delhi Capitals: મહિલા IPLની પ્રથમ આવૃત્તિ માટે હરાજી કરવામાં આવી છે. આ હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સે 87 ખેલાડીઓને ખરીદ્યા હતા. પાંચેય ફ્રેન્ચાઇઝીએ મળીને રૂ. 59.5 કરોડનો ખર્ચ કર્યો હતો. તે જ સમયે, આ હરાજીમાં, દિલ્હી કેપિટલ્સની ટીમે જેમિમા રોડ્રિગ્ઝ, શેફાલી વર્મા જેવી મજબૂત ખેલાડીઓને સામેલ કરી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે હરાજી બાદ દિલ્હીની ટીમ કેટલી મજબૂત દેખાઈ રહી છે.

દિલ્હી કેપિટલ્સ બેટિંગમાં ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે

વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી બાદ દિલ્હી કેપિટલ્સની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે. ખાસ કરીને ટીમની બેટિંગ ઘણી મજબૂત દેખાઈ રહી છે. ટીમનો ટોપ ઓર્ડર ઘણો સારો છે. દિલ્હી કેપિટલ્સમાં બેટિંગની જવાબદારી જેમિમા રોડ્રિગ્ઝ, શેફાલી વર્મા, મેગ લેનિંગ, મારિજાન કેપ અને શિખા પાંડના હાથમાં રહેશે. તે જ સમયે, મિડલ ઓર્ડરમાં, તાનિયા ભાટિયા અને જેસ જોનાસન બેટથી ધમાકો કરશે અને ટીમને મોટા સ્કોર સુધી લઈ જશે.

દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન - સ્નેહા દીપ્તિ, જસિયા અખ્તર, લૌરા હેરિસ, શેફાલી વર્મા, મેગ લેનિંગ

દિલ્હીએ ઓલરાઉન્ડરો પર દાવ લગાવ્યો

દિલ્હી કેપિટલ્સે મહિલા પ્રીમિયર લીગની હરાજીમાં સાત ઓલરાઉન્ડરો પર દાવ લગાવ્યો છે. ટીમના મિડલ ઓર્ડરને મજબૂત કરવા અને બોલિંગમાં કમાલ કરવા માટે ટીમે ઓલરાઉન્ડરો પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર - અરુંધતિ રેડ્ડી, જેસ જોન્સન, એલિસ કેપ્સી, મારિજેન કેપ, શિખા પાંડે, રાધા યાદવ, મીનુ મની.

દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર્સ - તાનિયા ભાટિયા, અપર્ણા મોંડલ

દિલ્હી કેપિટલ્સના બોલરો - પૂનમ યાદવ, તારા નોરિસ, તિતાસ સાધુ.

દિલ્હી કેપિટલ્સ ફૂલ સ્કોવ્ડ

જેમિમા રોડ્રિગ્ઝ, શેફાલી વર્મા, મારિજાન કેપ, મેગ લેનિંગ, શિખા પાંડે, રાધા યાદવ અને તિતાસ સાધુ, અપર્ણા મોંડલ, અરુંધતિ રેડ્ડી, સ્નેહા દીપ્તિ, જેસ જોનાસન, પૂનમ યાદવ, તાનિયા ભાટિયા, જેસિયા અખ્તર, મીનુ મની, લૌરા હેરિસ, તારા નોરિસ, એલિસ કેપ્સી, મરિજાને કેપ, શિખા પાંડે, મેગ લેનિંગ.

હરાજીમાં સૌથી વધુ ઓલરાઉન્ડર

આ હરાજીમાં ઓલરાઉન્ડરોની સંખ્યા સૌથી વધુ છે. ભારતના 127 ઓલરાઉન્ડર અને 73 વિદેશથી આ હરાજીમાં ભાગ લેશે. આ પછી બોલરોનો નંબર આવે છે. ભારતના 51 બોલરો અને વિદેશના 42 બોલરોને હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. બેટ્સમેનોમાં ભારતના 42 ખેલાડીઓ અને વિદેશના 29 ખેલાડીઓ અને વિકેટકીપર્સમાં ભારતના 26 અને વિદેશના 19 ખેલાડીઓનું નામ હરાજીની યાદીમાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
Embed widget