શોધખોળ કરો

વધુ એક ભારતીય ક્રિકેટરના જીવન પર બનશે ફિલ્મ, રાજકુમાર હિરાણી લાવી રહ્યા છે બાયોપિક

22 વર્ષની ઉંમરમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કરનારા લાલા અમરનાથે પોતાના પહેલા મેચમાં જ ઈતિહાસ રચી દીધો હતો.

મુંબઈઃ રાજકુમાર હિરાણી સર્વશ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાઓમાંથી એક છે. હવે અહેવાલ છે કે, રાજકુમારને હાલમાં જ એક પછી એક બે ક્રિકેટ સંબંધિત ફિલ્મો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મ વિશે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. સૂત્રના અનુસાર રાજ કુમાર હીરાણીની આગામી ફિલ્મ ક્રિકેટ પર આધારિત હશે. આ ઉપરાંત તે અભિજિત જોશી દ્વારાની એક વેબ સીરીજ પર પણ કામ કરવાનું વિચારી રહ્યો છે. રાજ કુમાર હિરાણી ભારતીય ક્રિકેટર લાલા અમરનાથના જીવનપર ફિલ્મ બનાવવા માંગે છે. જે એક બાયોપિક હશે. આ ફિલ્મમાં તે ‘સંજુના રાઇટર અભિજાત જોશી સાથે કામ કરવાનો છે. લાલા અમરનાથ ૧૯૫૨માં પાકિસ્તાન વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન હતા. 22 વર્ષની ઉંમરમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કરનારા લાલા અમરનાથે પોતાના પહેલા મેચમાં જ ઈતિહાસ રચી દીધો હતો. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 17 ડિસેમ્બર 1933માં રમાયેલા મેચ દરમ્યાન અમરનાથ ભારત વતી ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરી ફટકારનારા પહેલા ક્રિકેટર હતા. આ મુકાબલામાં તેમણે 118 રન ફટકાર્યા હતા. એ સમયે આ મેચ મુંબઈના તત્કાલિન જીમખાના ગ્રાઊન્ડમાં રમાયો હતો. વધુ એક ભારતીય ક્રિકેટરના જીવન પર બનશે ફિલ્મ, રાજકુમાર હિરાણી લાવી રહ્યા છે બાયોપિક લાલા અમરનાથે પોતાના કરિયરમાં 24 ટેસ્ટ મેચ રમ્યા હતા. જેમાં 878 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેમની બેટીંગ સિવાય તેમની શાનદાર બોલિંગ માટે પણ તેમને યાદ કરવામાં આવે છે. એ ભારતના પહેલા બોલર હતા જેમણે ડોન બ્રેડમેનને હિટ વિકેટ કર્યા હતા. 1947માં અમરનાથના બ્રિસબેન ટેસ્ટ દરમ્યાન બ્રેડમેન હિટ વિકેટ થયા હતા. ટેસ્ટ ક્રિકેટમાં લાલા અમરનાથે કુલ 45 વિકેટ લીધી હતી. આ સાથે જ તેમણે 186 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભારત માટે 41.37ની એવરેજથી 10,426 રન બનાવ્યા હતા. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભલે લાલા અમરનાથ પાસે માત્ર એક સેન્ચુરી હોય પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 31 સેન્ચુરી અને 39 હાફ સેન્ચુરી ફટકારી હતી. આ સાથે જ તેમણે 463 વિકેટ પણ લીધી હતી. લાલા અમરનાથ બાદ તેમના બંન્ને દિકરા મોહિન્દર અમરનાથ અને સુરિન્દર અમરનાથે પણ ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ જોડ્યું. એ લાલા અમરનાથ જ હતા જેની કપ્તાની હેઠળ ભારતે પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટમાં ઓફિશ્યલી જીત હાંસિલ કરી હતી. આ મેચ 1952-53માં રમાઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ
Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Embed widget