શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મળ્યું વધુ એક ઉપનામ, જાણો વિગત

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ મંગળવારે રાત્રે નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી વન ડેમાં 8 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. 251 રનના લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે 49.3 ઓવરમાં 242 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કોહલીએ 116 રનની ઈનિંગ રમતાં ટીમ ઈન્ડિયા 250 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. વાંચોઃ 50મી ઓવર નહીં, ધોની-રોહિતના આ ડિસીઝનથી જીત્યા મેચ, કોહલીએ કર્યો ટર્નિંગ પૉઇન્ટનો ખુલાસો કોહલીની આ ઇનિંગની વાહવાહી થઈ રહી છે. આ દરમિયાન ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ કોહલીને નવું ઉપનામ આપ્યું હતું. જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘શાનદાર પ્રદર્શન, અપેક્ષા પ્રમાણેનું ટીમ વર્ક.’ કોહલીના આ ટ્વિટને રિટ્વિટ કરી કેવિન પીટરસને તેને કિંગ બડી નામ આપ્યું હતું. INDvAUS: નાગપુરમાં ધોનીને ગળે લગાવવા મેદાનમાં ઘૂસ્યો ફેન, માહીએ દોડાવ્યા બાદ શું કર્યું, જુઓ Video વાંચોઃ ટીમ ઈન્ડિયાની વન ડેમાં 500મી જીતના આ 5 ખેલાડી રહ્યા હીરો, જાણો કોણ કોણ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત

અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન

તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget