શોધખોળ કરો
કયો ખેલાડી છે કયા ગ્રેડમાં ને કેટલા મળે છે તેમને વર્ષના રૂપિયા, જાણો BCCIના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ વિશે

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ ખેલાડીઓનો સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ જાહેર કરી દીધો છે. આમાં ફોર્મ સામે ઝઝૂમી રહેલી શિખર ધવન અને ભુવનેશ્વરકુમારને મોટો ફટકો પડ્યો છે. તેમને ટૉપ ગ્રેડમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે, જોકે આમની જગ્યાએ યુવા વિકેટકીપર રિષભ પંતને એ ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યો છે. અહીં જુઓ A+, A, B અને C ગ્રેડમાં કયા ખેલાડીને મળ્યુ સ્થાન...
ખેલાડીઓનો સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ અને ગ્રેડ... A+ ગ્રેડ – વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા (ઉપકેપ્ટન), જસપ્રીત બુમરાહ A ગ્રેડ – મહેન્દ્રસિંહ ધોની, શિખર ધવન, રિષભ પંત, ભુવનેશ્વર કુમાર, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી. B ગ્રેડ – હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ. C ગ્રેડ – કેદાર જાધવ, દિનેશ કાર્તિક, અંબાતી રાયડુ, મનિષ પાંડે, હનુમા વિહારી, ખલીલ અહેમદ, રિદ્ધિમાન સાહા.
કોને શું મળે છે.... A+ ગ્રેડ – 7 કરોડ રૂપિયા, વાર્ષિક A ગ્રેડ – 5 કરોડ રૂપિયા, વાર્ષિક B ગ્રેડ – 3 કરોડ રૂપિયા, વાર્ષિક C ગ્રેડ – 1 કરોડ રૂપિયા, વાર્ષિક
ખેલાડીઓનો સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ અને ગ્રેડ... A+ ગ્રેડ – વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા (ઉપકેપ્ટન), જસપ્રીત બુમરાહ A ગ્રેડ – મહેન્દ્રસિંહ ધોની, શિખર ધવન, રિષભ પંત, ભુવનેશ્વર કુમાર, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી. B ગ્રેડ – હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ. C ગ્રેડ – કેદાર જાધવ, દિનેશ કાર્તિક, અંબાતી રાયડુ, મનિષ પાંડે, હનુમા વિહારી, ખલીલ અહેમદ, રિદ્ધિમાન સાહા.
કોને શું મળે છે.... A+ ગ્રેડ – 7 કરોડ રૂપિયા, વાર્ષિક A ગ્રેડ – 5 કરોડ રૂપિયા, વાર્ષિક B ગ્રેડ – 3 કરોડ રૂપિયા, વાર્ષિક C ગ્રેડ – 1 કરોડ રૂપિયા, વાર્ષિક વધુ વાંચો