શોધખોળ કરો
આ યુવા ખેલાડી પર ફિદા થયો વિરાટ કોહલી, કહી આ મોટી વાત....
1/4

કોહલીએ કહ્યું, અમુક અસાધારણ પ્રતિભા સામે આવી રહી છે. તમે જોયુ કે પૃથ્વી શોએ મળેલી તકનો ફાયદો ઉઠાવ્યા. શુભમન પણ પ્રતિભાશાળી ખેલાડી છે. તેમણે કહ્યું, મેં તેને નેટ્સ પર બેટિંગ કરતો જોયો અને હું હેરાન છું, જ્યારે હું 19 વર્ષનો હતો ત્યારે તેના મુકાબલે 10 ટકા પણ નહોતો.
2/4

શુભમન અંડર 19 વિશ્વકપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. તેમણે ગત વર્ષ આઈસીસીની આ પ્રતિયોગિતામાં ત્રીજા નંબર પર બેટિંગ કરતા 418 રન બનાવ્યા અને ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદગી થયો હતો.
Published at : 29 Jan 2019 12:09 PM (IST)
View More





















