શોધખોળ કરો

PUBGમાં ટીમ ઇન્ડિયાના આ ખેલાડીઓને હરાવવા મુશ્કેલ, કુલદીવ યાદવે કર્યો ખુલાસો

આઈપીએલ હવે તેના અંતિમ તબક્કામાં છે ત્યાર બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડ રવાના થશે. એવામાં તમામ ટીમો વર્લ્ડ કપ માટે પરસેવો પાળી રહી છે.

નવી દિલ્હીઃ એક બાજુ ભારતમાં આઈપીએલ ચાલી રહી છે તો બીજી બાજુ વિશ્વભરના ક્રિકેટ ફેન્સ ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપની રાહ જોઈને બેઠા છે. આ વખતે મેજબા ઇંગ્લેન્ડની સાથે ભારતને પણ વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે. આઈપીએલ હવે તેના અંતિમ તબક્કામાં છે ત્યાર બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડ રવાના થશે. એવામાં તમામ ટીમો વર્લ્ડ કપ માટે પરસેવો પાળી રહી છે. PUBGમાં ટીમ ઇન્ડિયાના આ ખેલાડીઓને હરાવવા મુશ્કેલ, કુલદીવ યાદવે કર્યો ખુલાસો NOTTINGHAM, ENGLAND - JULY 12: India bowler Kuldeep Yadav celebrates after dismissing Joe Root during the 1st Royal London One Day International match between England and India at Trent Bridge on July 12, 2018 in Nottingham, England. (Photo by Stu Forster/Getty Images) બીજી બાજુ ભારતીય સ્પિન બોલર કુલદીપ યાદવે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને લઈને મોટો ખુલાસો કર્યો છે. કુલદીવ યાદવે જણાવ્યું કે, ભારતીય ટીમના ખેલાડીઓમાં ક્યો ખેલાડી જાણીતી વીડિયો ગેમ પબજી (PUBG) રમવામાં ધુરંધર છે. ઈએસપીએન ક્રિકઇન્ફો ડોટ કોમને આપેલ એક ઇન્ટરવ્યૂમાં કુલદીપે ખુલાસો કર્યો ખે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની, મનીષ પાંડે, યુજવેન્દ્ર ચહલ અને કેદાર જાધવ પબજી (PUBG) ગેમ રમવામાં સર્વશ્રેષ્ઠ ખેલાડી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!

Embed widget