શોધખોળ કરો

આ દિગ્ગજે ધોનીને આપી સલાહ, કહ્યું- હજુ પણ તમારે બે-ત્રણ વર્ષ ક્રિકેટ રમવી જોઇએ

કેટલાક રિપોર્ટ એવા રિપોર્ટ છે કે ધોની હાલના વર્લ્ડકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ શકે છે

નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ધોનીની ધીમી બેટિંગને લઇને સૌ કોઇ તેની ટિકા કરી રહ્યાં છે, ત્યારે શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર લસિથ મલિંગાએ ધોનીને સલાહ આપી છે. મલિંગાના મતે ધોનીને હજુ પણ થોડાક વર્ષો ક્રિકેટ રમવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, કેટલાક રિપોર્ટ એવા રિપોર્ટ છે કે ધોની હાલના વર્લ્ડકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ શકે છે. આ દિગ્ગજે ધોનીને આપી સલાહ, કહ્યું- હજુ પણ તમારે બે-ત્રણ વર્ષ ક્રિકેટ રમવી જોઇએ હવે શ્રીલંકાના 35 વર્ષીય ફાસ્ટ બૉલર મલિંગાએ આ અંગે પોતાની વાત કહી છે. મલિંગાએ કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની હજુ પણ વર્લ્ક ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ફિનીશર છે, અને યુવાઓ તેમના અનુભવનો લાભ મેળવી રહ્યાં છે, જે સારી વાત છે. આ દિગ્ગજે ધોનીને આપી સલાહ, કહ્યું- હજુ પણ તમારે બે-ત્રણ વર્ષ ક્રિકેટ રમવી જોઇએ મલિંગાએ કહ્યું કે, ધોનીએ હજુ પણ એક-બે વર્ષ સુધી ક્રિકેટ રમવી જોઇએ. તેમને એવા ખેલાડીઓને તૈયાર કરવા જોઇએ જે મોટા મંચ પર ફિનીશરની ભૂમિકા નિભાવી શકે. ધોની હજુ પણ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિનીશર છે, જેની જગ્યા લેવી મુશ્કેલ છે. નવા ખેલાડીઓએ તેમનાથી કંઇક શીખવુ પડશે.

ટોપ સ્ટોરી

IND vs NZ 5th T20I: ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફારની તૈયારી, શું વૈભવ સૂર્યવંશીને મળશે તક?

WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?

SA vs AUS: 5મા દિવસે 116 વર્ષ જૂનો મહારેકોર્ડ તૂટશે? ઓસ્ટ્રેલિયા સામે નિર્ણાયક મેચમાં 288નો ટાર્ગેટ

NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ

બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી

અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?

સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન

આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી

નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ

Embed widget