શોધખોળ કરો

દિગ્ગજ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ મમતા બેનર્જીની હાજરીમાં તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ

ગોવા વિધાનસભા ચૂંટણી 2022ને લઈ તૃણમૂલ કૉંગ્રેસ પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. મમતા બેનર્જી એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે સાંજે ગોવા પહોંચ્યા છે.

ગોવા વિધાનસભા ચૂંટણી 2022ને લઈ તૃણમૂલ કૉંગ્રેસ પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. મમતા બેનર્જી એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે સાંજે ગોવા પહોંચ્યા છે. મમતા બેનર્જી ત્રણ દિવસના ગોવા પ્રવાસ પર છે. ત્યારે સ્ટાર ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ મમતા બેનર્જીની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. લિએન્ડર પેસ ગોવામાં મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા હતા.

આ કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ તેના નાના ભાઈ જેવો છે.  ટીએમસીએ ભાજપના ગઢમાં પ્રવેશ કરવાની આશા સાથે  રાજ્યમાં પ્રચાર કર્યો. અગાઉ શુક્રવારે ગોવામાં આ જ કાર્યક્રમમાં અભિનેતા અને કાર્યકર્તા નફીસા અલી પણ TMCમાં જોડાયા હતા.

TMCએ કહ્યું, “અમને એ જણાવતાં અત્યંત આનંદ થાય છે કે લિએન્ડર આજે અમારી માનનીય પ્રમુખ મમતાની હાજરીમાં અમારી પાર્ટીમાં જોડાયા છે. અમે સાથે મળીને એ સુનિશ્ચિત કરીશું કે, આ દેશમાં દરેક વ્યક્તિ લોકશાહીની સવાર જુએ, જેની અમે 2014થી રાહ જોઈ રહ્યા છીએ.

હવે શરૂ થશે મહિલા ક્રિકેટરોની માટેની IPL? કોણે કરી આવી વાત

Alyssa Healy demands IPL for Women: આઇપીએલની બે નવી ટીમો અમદાવાદ અને લખનઉની જાહેરાત બાદ ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર અલિસા હીલીએ આજે મહિલાઓ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) કરાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે આરપીએસજી ગૃપે 7090 કરોડ રૂપિયામાં લખનઉ ટીમ અને સીવીસી કેપિટલ્સે  5625 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમને પોતાના નામે કરી હતી.  

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે મહિલા ટી20 ચેલેન્જ 2020 સિઝન ન હતી થઇ, જ્યારે આઇપીએલની 2021ની સિઝન ભારત બાદ બીજા ફેસમાં યુએઇમાં રમાડવામાં આવી. આવામાં 2021 મહિલા ટી20 ચેલેન્જને લઇને હજુ સુદી કોઇ જાણકારી સામે આવી નથી.  

અલિસા હીલીએ ગુરુવારે ધ ઓસ્ટ્રેલિયન સાથે વાતચીતમાં કહ્યું- આ વ્યક્તિગત રીતે નિરાશાજનક હતુ કે તેને મહિલાઓ તેમને મહિલાઓની રમતને સ્થગિત કરી દીધી. તેને આઇપીએલને લઇને કહ્યું કે જેમ આ બીજા ફેસમાં ટી20 વર્લ્ડકપની નજીક રમાડવામાં આવી, તે રીતે મહિલા ટી20 ચેલેન્જ ટૂર્નામેન્ટને રમાડી શકાતી હતી. તેને આગળ કહ્યું - હું આશા રાખુ છે કે ભવિષ્યમાં બીસીસીઆઇ મહિલા આઇપીએલ રમાડવા પર વિચાર કરશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો

Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

Embed widget