શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ, આર્જેન્ટિના માટે નહી રમી શકે
સાઉથ અમેરિકી ફૂટબોલ એસોસિએશનની આલોચના કરવા પર ત્રણ મહિના માટે રાષ્ટ્રીય ટીમથી રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમના પર પ્રતિબંધ સાથે 50 હજાર ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
![સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ, આર્જેન્ટિના માટે નહી રમી શકે Lionel messi three month suspension from argentina team સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ, આર્જેન્ટિના માટે નહી રમી શકે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/03181157/Lionel-messi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીને કોપા અમેરિકા ટુર્નામેન્ટ દરમિયાન સાઉથ અમેરિકી ફૂટબોલ એસોસિએશનની આલોચના કરવા પર ત્રણ મહિના માટે રાષ્ટ્રીય ટીમથી રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમના પર પ્રતિબંધ સાથે 50 હજાર ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
બ્રાઝીલમાં રમાયેલ કોપ અમેરિકા કપમાં ચીલી સામે ત્રીજી સ્થાન માટે રમાયેલ મુકાબલા દરમિયાન મેદાનથી બહાર રાખ્યા બાદ બાર્સિલોનાના આ ખેલાડીએ CONMEBOL પર 'ભ્રષ્ટાચાર' નો આરોપ લાગ્યો હતો.' યજમાન ટીમ સામે સેમીફાઈનલમાં બે તક પર પેનલ્ટી કોર્નર ના મળતા લિયોનેલ મેસ્સીને ગુસ્સામાં જણાવ્યું હતું કે, બ્રાઝીલ 'આ દિવસોમાં CONMEBOLમાં ઘણું બધું નિયંત્રિત કરી રહ્યું છે.'
32 વર્ષના મેસ્સી આર્જેન્ટિનાના સપ્ટેમ્બર અને મૈક્સિકોના સામે યોજાનારી મેચ અને ઓક્ટોબરમાં જર્મની અને અન્ય એક ટીમ જેની પસંદગી પ્રકિયા બાકી છે, તેમાં નહી રમી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)