શોધખોળ કરો

માઇકલ ક્લાર્કે કહ્યું ભારત વર્લ્ડકપ જીતશે તો આ ખેલાડીના હાથમાં હશે જીતની ચાવી

ક્લાર્કે કહ્યું કે, ભારતીય ટીમમાં બુમરાહ જ એક એવો ખેલાડી છે જે વર્લ્ડકપ ભારતને જીતાડી શકે છે, વર્લ્ડકપ જીતની ચાવી બુમરાહના હાથમાં છે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને 2015માં વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ચેમ્પિયન કેપ્ટન માઇકલ ક્લાર્કે ટીમ ઇન્ડિયાની પ્રસંશા કરી છે. ક્લાર્કે કહ્યું કે, ભારતીય ટીમમાં બુમરાહ જ એક એવો ખેલાડી છે જે વર્લ્ડકપ ભારતને જીતાડી શકે છે, વર્લ્ડકપ જીતની ચાવી બુમરાહના હાથમાં છે. માઇકલ ક્લાર્કે કહ્યું ભારત વર્લ્ડકપ જીતશે તો આ ખેલાડીના હાથમાં હશે જીતની ચાવી ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમ અત્યાર સુધી એકપણ મેચ હારી નથી, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને આફઘાનિસ્તાને હારવીને અપરાજિત રહી છે. જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. માઇકલ ક્લાર્કે કહ્યું ભારત વર્લ્ડકપ જીતશે તો આ ખેલાડીના હાથમાં હશે જીતની ચાવી માઇકલ ક્લાર્કે કહ્યું કે, ભારત જો આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનશે, વર્લ્ડકપ જીતશે તો તેની ચાવી જસપ્રીત બુમરાહના હાથમાં હશે. જસપ્રીત બુમરાહની શાનદાર બૉલિંગના કારણે ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ 2019 જીતી શકે છે. માઇકલ ક્લાર્કે કહ્યું ભારત વર્લ્ડકપ જીતશે તો આ ખેલાડીના હાથમાં હશે જીતની ચાવી ક્લાર્કે બુમરાહની પ્રસંશા કરતાં કહ્યું કે, નવા બૉલથી બુમરાહ જબરદસ્ત સ્વિંગ અને સીમ બન્ને કરી શકે છે. જ્યારે વચ્ચેની ઓવરોમાં મદદ નથી મળતી તો બુમરાહ તેની ફાસ્ટ સ્પીડથી બેટ્સમેનોને પરેશાન કરે છે. માઇકલ ક્લાર્કે કહ્યું ભારત વર્લ્ડકપ જીતશે તો આ ખેલાડીના હાથમાં હશે જીતની ચાવી બુમરાહ 150ની સ્પીડથી બૉલ ફેંકી શકે છે, તેના યોર્કર શાનદાર છે, જ્યારે રિવર્સ સ્વિંગ મળે ત્યારે તે જીનિયસ બની જાય છે. જરૂરિયાતના સમયે બુમરાહ વિકેટ પણ અપાવી આપે છે.

ટોપ સ્ટોરી

ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?

IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ

Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ

QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'

Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર

Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો

Embed widget