શોધખોળ કરો

બાઈક રેસિંગની Moto GPમાં ડેબ્યુ કરશે ભારત, 2023માં થશે Bharat Grand Prixનું આયોજન

MotoGP India Debut: ભારત ગ્રેટર નોઈડામાં બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે આવતા વર્ષે પ્રથમ મોટો ગ્રાન્ડ પ્રી વર્લ્ડ ચેમ્પિયનશિપ રેસનું આયોજન કરશે, જેને 'ભારતની ગ્રાન્ડ પ્રિકસ' નામ આપવામાં આવ્યું છે.

Bharat Grand Prix 2023 Moto GP: ભારત ગ્રેટર નોઈડામાં બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે આવતા વર્ષે પ્રથમ મોટો ગ્રાન્ડ પ્રી વર્લ્ડ ચેમ્પિયનશિપ રેસનું આયોજન કરશે, જેને 'ભારતની ગ્રાન્ડ પ્રિકસ' નામ આપવામાં આવ્યું છે. મોટો ગ્રાન્ડ પ્રિકસ અને નોઈડા સ્થિત રેસ પ્રમોટર ફેરસ્ટ્રીટ સ્પોર્ટ્સના વ્યાપારી અધિકારોના માલિક ડોર્નાએ બુધવારે ભારતમાં આગામી સાત વર્ષ માટે પ્રીમિયર ટુ-વ્હીલર રેસિંગ ઈવેન્ટનું આયોજન કરવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

આ સ્પર્ધામાં 19 દેશોના સ્પર્ધકો ભાગ લેશે, જેનાથી રોજગાર ઉપરાંત દેશમાં પ્રવાસન અને વ્યવસાયને વેગ મળશે. ટૂર્નામેન્ટના પ્રમોટરે એક અખબારી યાદીમાં આ જાણકારી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "મોટો ગ્રાન્ડ પ્રિકસ 'મોટો ઇ' લોન્ચ કરવાની પણ યોજના ધરાવે છે જે માત્ર એશિયામાં પ્રથમ જ નહીં પરંતુ કુલ 'ઝીરો કાર્બન ઉત્સર્જન' સાથેની પ્રથમ ગ્રીન પહેલ પણ હશે.

બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ મોટો ગ્રાન્ડ પ્રિકસ રેસનું આયોજન કરશે જ્યાં ફોર્મ્યુલા વન ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ 2011 થી 2013 દરમિયાન યોજવામાં આવી હતી પરંતુ નાણાકીય, આવકવેરા અને અમલદારશાહી અવરોધોને કારણે તેને રદ કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યોજાનારી મોટો ગ્રાન્ડ પ્રિકસ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, ઉત્તર પ્રદેશ માટે આ ગર્વની વાત છે. આનાથી યુપીમાં પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. આ સાથે યુપીને વૈશ્વિક પ્લેટફોર્મ પણ મળશે.

નોંધનીય છે કે મોટો જીપી વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021માં યામાહા મોટો જીપી ટીમનો ફેબિયો ક્વાટારો ચેમ્પિયન બન્યો હતો. ડુકાટી ટીમનો ફ્રાન્સિસ્કો બગનાયા બીજા ક્રમે રહ્યો હતો. જ્યારે જોન મીર ત્રીજા સ્થાને રહ્યો હતો. તે પહેલા પણ ચેમ્પિયન રહી ચૂક્યો છે.

આ પણ વાંચો....

Hardik Pandya ના ટ્વીટ પર પાક. એક્ટ્રેસને ભારતીય ટીમની મજાક ઉડાવવી ભારે પડી, લોકોએ આ રીતે ટ્રોલ કરી

IND vs AUS: રોહિત શર્માની આ ભૂલ ટીમ ઈન્ડિયાને પડી રહી છે ભારે, એશિયા કપ બાદ ઓસ્ટ્રેલિયા સામે પણ કર્યુ પુનરાવર્તન

IND vs AUS: ભારતીય ખેલાડીઓની ખરાબ ફિલ્ડીંગનું કારણ પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું

ICC World Test Championship: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલનું સ્થળ થયુ નક્કી, આ ઐતિહાસિક મેદાનમાં રમાશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Republic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણીKhyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Embed widget