શોધખોળ કરો
300 ટી20 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો આ દિગ્ગજ ક્રિકેટર
1/3

નવી દિલ્હીઃ હેમિલ્ટન ટી20માં મમેદાન પર રમવા ઉતરેલ ટીમ ઇન્ડિયાના વિકેટકીપર એમ એસ ધોનીએ પોતાના નામે વધું એક ઉપલબ્ધિ નોંધાવી છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સીરીઝના ત્રીજા અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ધોની ટી20 ફોર્મેટમાં 300 મેચ રમનરા પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે.
2/3

વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડ 446 મેચોની સાથે આ લિસ્ટમાં પ્રથમ ક્રમાંક પર છે. પોલાર્ડએ આ સ્થાન પર આવવા 8753 રન બનાવ્યા છે. તેમાં એક સેન્ચુરી અને 43 હાફ સેન્ચુરી છે.
Published at : 11 Feb 2019 08:08 AM (IST)
View More




















