શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ટાઇટલ બચાવવા ધોની ફરી મેદાનમાં આવ્યો, ક્રિકેટ નહીં આ રમત માટે પુરજોશ શરૂ કરી તૈયારીઓ, જાણો વિગતે

નોંધનયી છે કે, પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઇસીસી વનડે વર્લ્ડકપ 2019ની સેમિફાઇલ મેચ બાદ ટીમ ઇન્ડિયાથી દુર છે

નવી દિલ્હીઃ દિગ્ગજ કેપ્ટનોમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટથી વર્લ્ડકપ બાદથી દુર છે, ધોની ક્રિકેટમાંથી સન્યાસ ક્યારે લેશે તેની અટકળો પણ ખુબ ચાલી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ધોની ક્રિકેટ નહીં પણ ટેનિસમાં હાથ અજમાવી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે ધોની ટેનિસ ટૂર્નામેન્ટની તૈયારી કરી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટમાં તો દિગ્ગજ છે જ, પણ હવે તે ટેનિસમાં પણ મહારથ હાંસલ કરવા ઇચ્છે છે. ધોની જેએસસીએ સ્ટેડિયમની ટેનિસ એકેડેમીમાં શરૂ થનારી ટેનિસ ટૂર્નામેન્ટની પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ધોની અન્ય ખેલાડી સાથે ગ્રાઉન્ડમાં જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ ટેનિસ ટૂર્નામેન્ટ 7મી નવેમ્બરથી શરૂ થઇ રહી છે. ટાઇટલ બચાવવા ધોની ફરી મેદાનમાં આવ્યો, ક્રિકેટ નહીં આ રમત માટે પુરજોશ શરૂ કરી તૈયારીઓ, જાણો વિગતે ખાસ વાત છે કે મહેન્દ્ર સિંહ ધોની આ ટૂર્નામેન્ટની ડબલ્સ કેટેગરીમાં ગયા વર્ષનો ચેમ્પિયન છે. ડિસેમ્બર 2018માં રમાયેલી જેએસસીએ કન્ટ્રી લેવલ ટેનિસની ફાઇનલમાં ધોનીએ સુમિત કુમારની સાથે મળીને ડબલ્સ ટાઇટલ જીત્યુ હતુ. ટાઇટલ બચાવવા ધોની ફરી મેદાનમાં આવ્યો, ક્રિકેટ નહીં આ રમત માટે પુરજોશ શરૂ કરી તૈયારીઓ, જાણો વિગતે જોકે, ફાઇનલ જીત્યા બાદ એવોર્ડ સમારોહનો મુખ્ય અતિથિ પણ ધોનીને જ બનાવવામાં આવ્યો હતો. તેને ખેલાડીઓને એવોર્ડ વહેંચ્યા, ઓટોગ્રાફ આપ્યા, તસવીરો ખેંચાવી અને પોતાની ટ્રૉફી પણ ગ્રહણ કરી હતી. ટાઇટલ બચાવવા ધોની ફરી મેદાનમાં આવ્યો, ક્રિકેટ નહીં આ રમત માટે પુરજોશ શરૂ કરી તૈયારીઓ, જાણો વિગતે નોંધનયી છે કે, પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઇસીસી વનડે વર્લ્ડકપ 2019ની સેમિફાઇલ મેચ બાદ ટીમ ઇન્ડિયાથી દુર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા

ક્યાંક વરસાદનું એલર્ટ તો પહાડોમાં બરફવર્ષા, આ રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી? 

12th Fail થી લઈને સેક્ટર 36 સુધી, વિક્રાંત મૈસીની આ ફિલ્મોને જોઈ લો આ ઓટીટી પ્લેટફોર્મ પર

Awadh Ojha In Politics: જાણીતા શિક્ષક અને મોટીવેશનલ સ્પીકર અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા 

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા
Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા
ક્યાંક વરસાદનું એલર્ટ તો પહાડોમાં બરફવર્ષા, આ રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી? 
ક્યાંક વરસાદનું એલર્ટ તો પહાડોમાં બરફવર્ષા, આ રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી? 
12th Fail થી લઈને સેક્ટર 36 સુધી, વિક્રાંત મૈસીની આ ફિલ્મોને જોઈ લો આ ઓટીટી પ્લેટફોર્મ પર
12th Fail થી લઈને સેક્ટર 36 સુધી, વિક્રાંત મૈસીની આ ફિલ્મોને જોઈ લો આ ઓટીટી પ્લેટફોર્મ પર
Awadh Ojha In Politics: જાણીતા શિક્ષક અને મોટીવેશનલ સ્પીકર અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા 
Awadh Ojha In Politics: જાણીતા શિક્ષક અને મોટીવેશનલ સ્પીકર અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા 
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ

Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ

Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો

Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા

Embed widget