શોધખોળ કરો
આ મામલે કોહલી અને સચિન કરતા આગળ છે ધોની, ફક્ત PM મોદી જ આપી રહ્યા છે ટક્કર
1/3

ધોની પોપ્યુલારિટીના મામલે માત્ર પીએમ મોદી કરતા પાછળ છે. આ ઓનલાઈન સર્વેમાં 40 લાખ લોકોએ ભાગ લીધો, જેમાં પ્રશંસાના મામલે 7.7 ટકા સ્કોર સાથે ધોનીને દેશનો નંબર વન સ્પોર્ટ્સ મેન પસંદ કરવામાં આવ્યો. આ સર્વે આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવ્યો, જેનું પરિણામ હવે સામે આવ્યું છે.
2/3

ઉલ્લેખનીય છે કે ધોની એકમાત્ર ભારતીય કેપ્ટન છે, જેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ બે વર્લ્ડ કપ પોતાના નામે કર્યા. આ સાથે તેની આગેવાનીમાં ચેમ્પિયન ટ્રોફી પણ ભારતે જીતી. તેમણે 2009માં પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ વખત ટેસ્ટ રેકિંગમાં નંબર -1 પર પહોંચાડ્યું.
Published at : 27 Jul 2018 05:50 PM (IST)
View More





















