શોધખોળ કરો

ભારતના આ સ્ટાર ક્રિકેટરને ‘આતંકવાદી’ કહીને બોલાવતા હતા મિત્રો, જાણો શું છે કારણ

સત્ય પ્રકાશ 18 વર્ષથી ધોનીનો મિત્ર છે. તેણે જ ધોનીને ભારતીય રેલવેમાં નોકરી અપાવવામાં મદદ કરી હતી. બંને બિહાર માટે સાથે ક્રિકેટ રમતા હતા.

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીની લોકપ્રિયતા ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. ધોનીના એક મિત્રએ તેના લઈને કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા છે. ધોનીની નજીકના મિત્રએ જણાવ્યું કે, કેટલાક મિત્રો તેને આતંકવાદી કહીને બોલાવતા હતા. ધોની ભારત માટે ચોથો વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે. તેમણે 2007, 2011 અને 2015 વર્લ્ડ કપ રમ્યા છે અને હવે 2019 વર્લ્ડ કપમાં પણ ટીમનો હિસ્સો છે. ધોનીના મિત્ર સત્ય પ્રકાશે સ્પોર્ટ્સ મેગેઝીન ‘સ્પોર્ટસ્ટાર’ને જણાવ્યું હતું કે બધા મિત્રો ધોનીને આતંકવાદી કહેતા હતા. તે 20 બોલમાં 40-50 રન બનાવી નાખતો હતો. જોકે તે જ્યારે દેશ માટે રમવા લાગ્યો તો સંત બની ગયો છે. તેણે પોતાના એપ્રોચ બદલી નાખ્યો છે. તે ઘણો જલ્દી શીખે છે. ભારતના આ સ્ટાર ક્રિકેટરને ‘આતંકવાદી’ કહીને બોલાવતા હતા મિત્રો, જાણો શું છે કારણ સત્ય પ્રકાશ 18 વર્ષથી ધોનીનો મિત્ર છે. તેણે જ ધોનીને ભારતીય રેલવેમાં નોકરી અપાવવામાં મદદ કરી હતી. બંને બિહાર માટે સાથે ક્રિકેટ રમતા હતા. ધોનીના સંઘર્ષ વિશે તેણે જણાવ્યું હતું કે ધોની કહેતો હતો કે ફાઇવ સ્ટાર હોટલમાં રોકાવાથી ભૂખ નથી મટતી અને સારી ઊંઘ પણ આવતી નથી. બાકી ખેલાડીઓ અને ધોની વચ્ચે એ અંતર છે કે તે ભાવનાઓ રાખતો નથી. ભારતના આ સ્ટાર ક્રિકેટરને ‘આતંકવાદી’ કહીને બોલાવતા હતા મિત્રો, જાણો શું છે કારણ સત્ય પ્રકાશે કહ્યું હતું કે શરૂઆતમાં તેણે કેપ્ટનશિપ કરી ન હતી પણ તે મહાન કેપ્ટન બની ગયો છે. તે હંમેશા હિન્દીમાં વાત કરતો હતો પણ હવે તે જોરદાર અંગ્રેજીમાં બોલે છે. અમે મિત્રો ક્યારેય તેની ક્ષમતાને ઓળખી શક્યા ન હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો

Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો

ABP Premium

વિડિઓઝ

Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરીRajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં,  બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈSurendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવSurendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Embed widget