શોધખોળ કરો

આ 5 લોકોએ પસંદ કરી છે World Cup માટે ટીમ ઇન્ડિયા, ખુદ રમ્યા છે ફક્ત 31 વન-ડે મેચ

ભારત જેવા દેસમાં જ્યાં ક્રિકેટ ગલી ગલીમાં રમવામાં આવ્યા છે. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ એટલો છે કે સ્ટેડિયમ હોય કે ટીવી પર મેચ જોનાર દરેક વ્યક્તિ પોતાની એક્સપર્ટ કોમેન્ટ આપતા રહે છે.

નવી દિલ્હીઃ ભારત જેવા દેસમાં જ્યાં ક્રિકેટ ગલી ગલીમાં રમવામાં આવ્યા છે. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ એટલો છે કે સ્ટેડિયમ હોય કે ટીવી પર મેચ જોનાર દરેક વ્યક્તિ પોતાની એક્સપર્ટ કોમેન્ટ આપતા રહે છે. એવામાં એ લોકોની જવાબદારી અંદાજ લગાવી શકાય છે જેમણે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરી છે. આ 5 લોકોએ પસંદ કરી છે World Cup માટે ટીમ ઇન્ડિયા, ખુદ રમ્યા છે ફક્ત 31 વન-ડે મેચ ટીમની પસંદગીની જવાબદારી બીસીસીઆઈની રાષ્ટ્રીય પસંદગી સમિતિ પર હતી અને તેની આગેવાની એમએસકે પ્રસાદ ઉપરાંત સમિતિમાં દેવાંગ ગાંધી, શરણદીપ સિંહ, જતિન પરાંજપે અને ગગન ખોડા સામેલ હતા. આ 5 લોકોએ પસંદ કરી છે World Cup માટે ટીમ ઇન્ડિયા, ખુદ રમ્યા છે ફક્ત 31 વન-ડે મેચ રસપ્રદ વાત એ છે કે વન ડેની દુનિયાની સૌથી મહત્વની ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરનારા આ પાંચેયને વન ડે ઇન્ટરનેશનલનો વધારે અનુભવ નથી. એમએસકે પ્રસાદ એન્ડ કંપનીનો અનુભવ જોઇએ તો પાંચેયે કુલ મળીને ફક્ત 31 વન ડે મેચ રમી છે અને તેમાંથી કોઇને પણ વર્લ્ડ કપ રમવાનો અનુભવ નથી. આ 5 લોકોએ પસંદ કરી છે World Cup માટે ટીમ ઇન્ડિયા, ખુદ રમ્યા છે ફક્ત 31 વન-ડે મેચ 43 વર્ષનાં મન્નવા શ્રીકાંત પ્રસાદ પાસે 6 ટેસ્ટ અને 17 વન ડે રમવાનો અનુભવ છે. પ્રસાદે વન ડેમાં 14.55ની સરેરાશથી 131 રન બનાવ્યા છે અને તેમનો શ્રેષ્ઠ સ્કોર 63 રન રહ્યો છે. આ 5 લોકોએ પસંદ કરી છે World Cup માટે ટીમ ઇન્ડિયા, ખુદ રમ્યા છે ફક્ત 31 વન-ડે મેચ 28 Nov 1999: Devang Gandhi of India during a Portrait session, at the ''Gabba, Brisbane, Australia. Mandatory Credit: Darren England/ALLSPORT 47 વર્ષનાં દેવાંગ જયંત ગાંધીને 4 ટેસ્ટ અને 3 વન ડે રમવાનો અનુભવ છે. 3 વન ડેમાં દેવાંગની એવરેજ 16.33ની રહી અને તેમણે ફક્ત 49 રન બનાવ્યા છે. પંજાબ અમૃતસરમાં જન્મેલા શરણદીપ સિંહનું આંતરરાષ્ટ્રીય કેરિયર કંઇ ખાસ નથી. તેમને 3 ટેસ્ટ અને 5 વન ડે રમવાનો અનુભવ છે. શરણદીપે 5 વન ડે મેચોમાં 15.66ની એવરેજથી 47 રન બનાવ્યા છે. આ 5 લોકોએ પસંદ કરી છે World Cup માટે ટીમ ઇન્ડિયા, ખુદ રમ્યા છે ફક્ત 31 વન-ડે મેચ મુંબઈનાં જતિન પરાંજપે ભારત માટે ફક્ત 4 વન ડે મેચ જ રમી શક્યા. તેઓ 28 મે 1998નાં ગ્વાલિયરમાં કેન્યા સામે પોતાની પહેલી મેચ રમ્યા હતા, પરંતુ ઇજાનાં કારણે પોતાનું કેરિયર લાંબુ ખેંચી શક્યા નહીં. ગગન ખોડાએ ઘરેલૂ ક્રિકેટમાં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કર્યું. 1991-92માં પોતાની પહેલી જ રણજી મેચમાં સદી ફટકારીને ખોડા ચર્ચામાં આવ્યા હતા. પ્રથમ શ્રેણીમાં 300 રનની ઇનિંગ રમનારા ખોડા આંતરરાષ્ટ્રીય કેરિયરમાં ફક્ત 2 વન ડે રમ્યા છે. ખોડાએ પોતાની પહેલી મેચ 14 મે 1998નાં રોજ બાંગ્લાદેશ સામે રમી હતી.

ટોપ સ્ટોરી

IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget