શોધખોળ કરો
ક્રિકેટ જગતમાં બન્યો નવો વર્લ્ડ રેકોર્ડ, આ ટીમે વનડેમાં બનાવ્યા 490 રન
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/09071700/1-new-zealand-white-ferns-world-record-score-of-490-against-ireland-dublin-odi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![મેન્સ ક્રિકેટમાં આ રેકોર્ડ ઇંગ્લેન્ડના નામેઃ ઇંગ્લેન્ડ (444/3) Vs પાકિસ્તાન, શ્રીલંકા (443/9) Vs નેધરલેન્ડ, સાઉથ આફ્રિકા (439/2) Vs વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા (438/9) Vs ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રેલિયા (434/4) Vs સાઉથ આફ્રિકા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/09071716/5-new-zealand-white-ferns-world-record-score-of-490-against-ireland-dublin-odi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેન્સ ક્રિકેટમાં આ રેકોર્ડ ઇંગ્લેન્ડના નામેઃ ઇંગ્લેન્ડ (444/3) Vs પાકિસ્તાન, શ્રીલંકા (443/9) Vs નેધરલેન્ડ, સાઉથ આફ્રિકા (439/2) Vs વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા (438/9) Vs ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રેલિયા (434/4) Vs સાઉથ આફ્રિકા
2/5
![વીમેન્સ ક્રિકેટ ટીમોએ બનાવેલા હાઈ સ્કોરઃ ન્યૂ ઝીલેન્ડ (490/4) Vs પાકિસ્તાન, ન્યૂ ઝીલેન્ડ (455/5) Vs પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા (412/3) Vs ડેનમાર્ક, ઑસ્ટ્રેલિયા (397/4) Vs પાકિસ્તાન, ઇંગ્લેન્ડ (378/5) Vs પાકિસ્તાન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/09071712/4-new-zealand-white-ferns-world-record-score-of-490-against-ireland-dublin-odi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વીમેન્સ ક્રિકેટ ટીમોએ બનાવેલા હાઈ સ્કોરઃ ન્યૂ ઝીલેન્ડ (490/4) Vs પાકિસ્તાન, ન્યૂ ઝીલેન્ડ (455/5) Vs પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા (412/3) Vs ડેનમાર્ક, ઑસ્ટ્રેલિયા (397/4) Vs પાકિસ્તાન, ઇંગ્લેન્ડ (378/5) Vs પાકિસ્તાન
3/5
![આયર્લેન્ડની કારા મરેએ 10 ઓવરમાં 121 રન આપી બે વિકેટ ઝડપી હતી. જ્યારે લોઉસી લિટલ અને લારા મારિત્ઝે 92-92 રન આપ્યા હતા. આ પહેલા સૌથી વધુ રનનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે હતો જેમાં મહિલા ટીમે 1997માં 29મી જાન્યુઆરીએ ક્રાઇસ્ટ ચર્ચ મેદાન પર પાંચ વિકેટે 455 રન નોંધાવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/09071709/3-new-zealand-white-ferns-world-record-score-of-490-against-ireland-dublin-odi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયર્લેન્ડની કારા મરેએ 10 ઓવરમાં 121 રન આપી બે વિકેટ ઝડપી હતી. જ્યારે લોઉસી લિટલ અને લારા મારિત્ઝે 92-92 રન આપ્યા હતા. આ પહેલા સૌથી વધુ રનનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે હતો જેમાં મહિલા ટીમે 1997માં 29મી જાન્યુઆરીએ ક્રાઇસ્ટ ચર્ચ મેદાન પર પાંચ વિકેટે 455 રન નોંધાવ્યા હતા.
4/5
![મેચમાં કિવી ટીમની કેપ્ટન સુજી બેટ્સે 94 બોલમાં સૌથી વધુ 151 રન ફટકાર્યા હતા જેમાં તેણે 24 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. આ સિવાય મેડી ગ્રીને 77 બોલમાં 121 રનની ઇનિંગમાં 15 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. આ બંને ઉપરાંત જદેસ વાકિસન 62 અને અમેલિયા કેર 81 રનની ઇનિંગ રમ્યાં હતાં. બંને ખેલાડીઓ અણનમ રહી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/09071705/2-new-zealand-white-ferns-world-record-score-of-490-against-ireland-dublin-odi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેચમાં કિવી ટીમની કેપ્ટન સુજી બેટ્સે 94 બોલમાં સૌથી વધુ 151 રન ફટકાર્યા હતા જેમાં તેણે 24 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. આ સિવાય મેડી ગ્રીને 77 બોલમાં 121 રનની ઇનિંગમાં 15 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. આ બંને ઉપરાંત જદેસ વાકિસન 62 અને અમેલિયા કેર 81 રનની ઇનિંગ રમ્યાં હતાં. બંને ખેલાડીઓ અણનમ રહી હતી.
5/5
![નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે ડબ્લિનમાં રમવામાં આવેલ વનડે આંતરરાષ્ટ્રિય મેચમાં આયરલેન્ડ વિરૂદ્ધ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 4 વિકેટ ગુમાવીને 490 રનનો વિશાળ સ્કોર કર્યો હતો, જે આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા પણ આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે જ હતો જ્યારે 1997માં તેણે ક્રાઈસ્ટચર્ચમાં પાકિસ્તાન વિરૂદ્ધ 5 વિગેટ ગુમાવીને 455 રન બનાવ્યા હતા. મહિલા વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં અત્યાર સુધી માત્ર ત્રણ વખત જ 400નો આંકડો પાર થયો છે. ન્યૂઝીલેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ એક વખત આ રેકોર્ડ બનાવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/09071700/1-new-zealand-white-ferns-world-record-score-of-490-against-ireland-dublin-odi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે ડબ્લિનમાં રમવામાં આવેલ વનડે આંતરરાષ્ટ્રિય મેચમાં આયરલેન્ડ વિરૂદ્ધ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 4 વિકેટ ગુમાવીને 490 રનનો વિશાળ સ્કોર કર્યો હતો, જે આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા પણ આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે જ હતો જ્યારે 1997માં તેણે ક્રાઈસ્ટચર્ચમાં પાકિસ્તાન વિરૂદ્ધ 5 વિગેટ ગુમાવીને 455 રન બનાવ્યા હતા. મહિલા વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં અત્યાર સુધી માત્ર ત્રણ વખત જ 400નો આંકડો પાર થયો છે. ન્યૂઝીલેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ એક વખત આ રેકોર્ડ બનાવ્યો છે.
Published at : 09 Jun 2018 07:17 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)