શોધખોળ કરો
Advertisement
IND vs ENG, 1st Test:ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, સતત વરસાદના વિધ્નના કારણે પ્રથમ મેચ ડ્રો
India vs England,1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. વરસાદના વિધ્નના કારણે 5મા દિવસે એકપણ બોલની રમત રમાઈ નહોતી.
India vs England,1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. વરસાદના વિધ્નના કારણે 5મા દિવસે એકપણ બોલની રમત રમાઈ નહોતી. અંતિમ દિવસે વરસાદના કારણે અમ્પાયર્સે મેચ ન રમવાનો નિર્ણય કર્યો હતો. ભારત પાસે 9 વિકેટ હતી અને આખા દિવસ દરમિયાન માત્ર 157 રન જ કરવાના હતા. પરંતુ વરસાદે પ્રથમ ટેસ્ટ મેચ પર પાણી ફેરવી દીધું.
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 303 રન બનાવી ભારત સામે 209 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. બાદમાં ભારતે ચોથા દિવસની રમત પૂર્ણ થવા સુધીમાં એક વિકેટ ગુમાવી 52 રન બનાવી લીધા હતા. જ્યારે પાંચમાં દિવસે વરસાદના કારણે એક બોલની પણ રમત ન રમાઈ.
બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહની ધારદાર બોલિંગનાં પરિણામે ઇંગ્લિશ ટીમ 303 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. બુમરાહે બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement