શોધખોળ કરો

Lionel Messi’s Birthday: આજે છે લિયૉનેલ મેસીનો જન્મદિવસ, 91 ગૉલનું પ્રદર્શન કરીને બન્યો છે મિશાલ....

લિયૉનેલ મેસ્સીનું આખું નામ લિયૉનેલ એન્ડ્રેસ મેસ્સી છે અને તેનો જન્મ 24 જૂન 1987ના રોજ આર્જેન્ટિનામાં થયો હતો. મેસ્સીએ 14 વર્ષની ઉંમરે બાર્સેલોનાની એકેડેમીમાં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું

Happy Birthday Lionel Messi: આર્જેન્ટીના સ્ટાર ફૂટબૉલર લિયૉનેલ મેસીનો આજે જન્મ દિવસ છે, મેસી આજે પોતાનો 36મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. માત્ર 36 વર્ષની ઉંમરે આર્જેન્ટિયન ફૂટબૉલરે પોતાનુ એક આગવુ નામ બનાવી લીધુ છે. ખાસ વાત છે કે, હાલ તે પોતાની પત્ની-બાળકો અને મિત્રો સાથે વેકેશન એન્જૉય કરી રહ્યો છે.

લિયૉનેલ મેસ્સીનું આખું નામ લિયૉનેલ એન્ડ્રેસ મેસ્સી છે અને તેનો જન્મ 24 જૂન 1987ના રોજ આર્જેન્ટિનામાં થયો હતો. મેસ્સીએ 14 વર્ષની ઉંમરે બાર્સેલોનાની એકેડેમીમાં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું અને તેની કારકિર્દીની શરૂઆતમાં ગ્રૉથ હૉર્મોન ટ્રીટમેન્ટ લીધી હતી. જે તેની ઊંચાઈ વધારવામાં મદદ કરે છે. તેને 2004માં બાર્સેલોનાની પ્રથમ ટીમમાં ડેબ્યૂ કર્યું અને ત્યારથી તે ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંનો એક બની ગયો છે. મેસ્સીએ 2009, 2010, 2011, 2012 અને 2015માં ફિફા બેલૉન ડી'ઓર એવોર્ડ જીત્યો હતો. જે ફૂટબોલના સૌથી મોટા ખેલાડીઓમાંનો એક છે. વ્યક્તિગત પુરસ્કારો જોઇએ તો તે ખૂબ જ સારો ગૉલસ્કૉરર છે અને તે આજ સુધી બાર્સેલોનાનો ટૉપ ગૉલસ્કૉરર રહ્યો છે.

તાજેતરમાં જ એક ઇન્ટરનેશનલ મેચમાં પાંચ ગૉલ ફટકારીને બધાને ફરી એકવાર પોતાની તાકાત બતાવી દીધી હતી. તેને પોતાની કેરિયરમાં પહેલીવાર આ કારનામુ કર્યુ હતુ, લિયૉનેલ મેસ્સીનો જન્મ 24 જૂન, 1987ના રોજ આર્જેન્ટિનાના રોઝારિયોમાં થયો હતો, તેનુ આખુ નામ લિયૉનન એન્ડ્રેસ મેસી છે. મેસીએ વર્ષ 2017માં તેની પ્રેમિકા એન્ટૉનેલા રોકોઝો સાથે લગ્ન કરી લીધા હતા, હાલમા બન્નેને ત્રણ બાળકો છે. કેરિયરની વાત કરીએ તો લિયૉનન મેસી હાલ પેરિસ સેન્ટ જર્મન એફી અને આર્જેન્ટિના નેશનલ ફૂટબૉલ ટીમમાંથી રમી રહ્યો છે. 

ખાસ વાત છે કે, મેસી આજકાલ પોતાની પત્ની એન્ટૉનેલાની સાથે વેકેશન એન્જૉય કરી રહ્યો છે. Ibizaમાં બન્ને પોતાના પરિવાર અને દોસ્તો સાથે પહોંચ્યા છે. ત્યાંની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. વળી, એન્ટૉનેલાએ પણ પોતાના સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. એન્ટૉનેલાએ આ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, આ તસવીરમાં લિયૉનેલ મેસ્સી ખુબ રૉમેન્ટિક દેખાઇ રહ્યો છે, તે બીચ પર વેકેશનનો આનંદ લઇ રહ્યો છે. તસવીરમાં એન્ટૉનેલા બિકીની પહેરીને દેખાઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી તસવીરમાં જોઇ શકાય છે કે તેને બિકીની પહેરેલી છે. વળી, લિયૉનેલ મેસ્સી કલરફૂલ શૉર્ટ્સમાં દેખાઇ રહ્યો છે. 

લિયૉનેલ મેસ્સીની કેરિયર - 
લિયૉનેલ મેસ્સીની કારકિર્દીમાં કેટલાય રેકોર્ડ બન્યા છે, જેમાંથી એક તેનું 91 ગોલનું પ્રદર્શન છે જે એક ઉદાહરણ બની ગયું છે. તેને તેની કારકિર્દી દરમિયાન નવી ટેકનિકો બતાવી છે. જેમ કે તેની બેસ્ટ ટેકનિક "લા પુલ્ગા", જેનો અર્થ "ધ ફ્લી" થાય છે. તે એક જબરદસ્ત ખેલાડીની સાથે એક સારો માણસ પણ છે અને તેના મેસ્સી ફાઉન્ડેશન દ્વારા કેટલાય સામાજિક કારણોમાં યોગદાન આપ્યું છે. કારણોને સમર્થન આપ્યું છે. શિક્ષણ, આરોગ્ય અને રમતગમતને પ્રોત્સાહન આપ્યું છે. મેસ્સીએ તેની કારકિર્દી દરમિયાન કેટલીય સિદ્ધિઓ હાંસલ કરી, જેમ કે 4 UEFA ચેમ્પિયન્સ લીગ ટાઇટલ, 10 લા લિગા ટાઇટલ, 6 કોપાસ ડેલ રે ટાઇટલ અને 3 UEFA સુપર કપ ટાઇટલ. તેને GOAT કહેવામાં આવે છે, જે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ માટે GOATનું સંક્ષેપ છે, એટલે કે સર્વકાલીન મહાન વ્યક્તિ છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

-                                                                                                                                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
Embed widget