શોધખોળ કરો

સાળી અનમ મિર્ઝાના લગ્નમાં કેમ ન આવ્યો સાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલિક? જાણો કારણ

ભારતીય ટેનિસ સુપર સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાએ ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીનના પુત્ર અસદ સાથે નિકાહ કર્યાં હતાં

હૈદરાબાદ: ભારતીય ટેનિસ સુપર સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાએ ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીનના પુત્ર અસદ સાથે નિકાહ કર્યાં હતાં જેમાં બન્નેના પરિવારજનો અને નજીકના લોકોએ હાજરી આપી હતી. અનમ અને અસનના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. અનમ મિર્ઝા અને અસના હૈદરાબાદમાં ગ્રાન્ડ વેડિંગ યોજાયા હતાં. બન્નેના લગ્નમાં મિત્રો અને પરિવારજનોએ ખૂબ જ મસ્તી કરી હતી. અનમ અને અસદે લગ્નની તસવીરો પોત પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરી હતી.
View this post on Instagram
 
#abbasanamhi

A post shared by Asad (@asad_ab18) on

દુલ્હનના ડ્રેસમાં અનમ ખૂબ જ બ્યુટીફૂલ લાગતી હતી અને તેણે પોતાના નિકાહમાં પિંક કલરના ટ્રેડિશનલ આઉટફિટ સાથે પર્પલ કલરનો દુપટ્ટો કેરી કર્યો હતો. અનમે લગ્નની ડ્રેસ સાથે હેવી નેકલેસ પણ પહેર્યો હતો. જ્યારે અસદ પોતાના લગ્નમાં ક્રીમ કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો. અનમ અને અસદ બંને લગ્નની જોડામાં એક બીજાને કોમ્પલિમેન્ટ કરી રહ્યા હતા. નિકાહ દરમિયાન અનમ અને અસદ બંને ખુબ ખુશ જોવા મળ્યાં હતાં.
View this post on Instagram
 
My world ❤

A post shared by Anam Mirza (@anammirzaaa) on

મહત્વની વાત છે કે, પાકિસ્તાની ક્રિકેટર અને સાનિયાનો પતિ શોએબ મલિક સાળી અનમ મિર્ઝાના લગ્નમાં હાજરી આપી શક્યો ન હતો. જેની સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે તેનો અંત આવી ગયો છે. મીડિયાના સુત્રો પ્રમાણે, પાકિસ્તાનની ઓલરાઉન્ડર શોએબ મલિક હાલ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ રમવામાં વ્યસ્ત છે. એટલે તે સાળી અનમના લગ્નમાં હાજરી આપી શક્યો નહતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Embed widget