પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટર પાંચમી દિકરીનો બન્યો પિતા? ફેન્સે કેવી કરી કોમેન્ટ્સ? જાણો
ઈશ્વરના અસીમ આશીર્વાદ અને દયા મારા પર હંમેશા છે. મારી ચાર અદભુત દીકરીઓ પહેલાંથી જ છે અને હવે એક વધુના આવવાથી તે આંકડો 5નો થઈ ગયો છે. હું તમારા બધાં સાથે આ ખુશખબરી શેર કરું છું.
જોકે આ ખુશીના સમાચાર વચ્ચે શાહિદ આફ્રિદીની મહિલા ચાહક તેમની પર ભડકી ગઈ હતી અને કેટલીક મહિલાઓએ તેમની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી.The Almighty’s infinite blessings & mercy are upon me...already having been granted 4 wonderful daughters I have now been blessed with a 5th, Alhamdulillah. Sharing this good news with my well-wishers... #FourbecomeFive pic.twitter.com/Yb4ikjghGC
— Shahid Afridi (@SAfridiOfficial) February 14, 2020
જેમાં એક મહિલા કહ્યું હતું કે, પાકિસ્તાનમાં પોપ્યુલેશન કંટ્રોલ વિષે ક્યારે સમજશો. શું ચાર દીકરીઓ તમારા માટે પૂરતી નથી કે પછી તમારે દીકરો જોઈએ છે માટે તમે દીકરીઓની ક્રિકેટ ટીમ બનાવી રહ્યા છો?When will you understand to control the population in #Pakistan
— Arzoo Kazmi (@Arzookazmi30) February 14, 2020
4 daughter's were not enough ?😏😏
Or just to get the male child you will make a girl's cricket team ?? 🤔🤔
If you want more children adopt some orphan and give them good life.
અન્ય એક યુવકે લખ્યું હતું કે, ભાઈ હવે બસ કરો. આ કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી કે રમતા જ રહો! અન્ય એક યુઝર્સે પણ તેવું જ લખ્યું હતું કે, આ સમાજમાં દિકરા ન થાય ત્યાં સુધી સ્ત્રી જન્મ આપતી જ રહે છે.When will you understand to control the population in #Pakistan
— Arzoo Kazmi (@Arzookazmi30) February 14, 2020
4 daughter's were not enough ?😏😏
Or just to get the male child you will make a girl's cricket team ?? 🤔🤔
If you want more children adopt some orphan and give them good life.
અન્ય કેટલાક યુઝર્સે આફ્રિદીના ઘરે આ નાનું મહેમાન આવવાની ખુશી પણ વ્યક્ત કરી હતી અને આફ્રિકાના પરિવારને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. એક યુઝર્સે તેમ પણ લખ્યું હતું કે, સારું કહેવાય શાહિદ આફ્રિદી પાંચ એન્જલ્સના પિતા બન્યા છે.Masha'Allah Masha'Allah.. congratulations Lala...! More Rehmat and more blessings. Lots of love for the new little angel 😘
— Zeshan Afzal (@ZAtalks) February 14, 2020