શોધખોળ કરો

World Cup: મેચ તો ઠીક પણ ટોસ હારતા જ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જશે પાકિસ્તાનની ટીમ, જાણો કેમ

પાકિસ્તાન પાસે સેમી ફાઈનલમાં પહોંચવાની તક છે. પરંતુ તેના માટે પાકિસ્તાને વર્લ્ડ રેકોર્ડ બનાવવો પડશે જેની સંભાવના ખૂબ જ ઓછી છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં બુધવારે મેજબાન ઇંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડને 119 રને હરાવીને સેમી ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. 1992 બાદ આ પ્રથમ ઘટના છે જ્યારે ઇંગ્લિશ ટીમે વર્લ્ડકપ સેમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હોય. હવે સેમી ફાઈનલની તસવીર લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. ત્રણ ટીમ ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં સેમી ફાઈનલમાં સ્થાન નક્કી કરી લીદું છે અને ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાન પર લગભગ નક્કી છે. World Cup:  મેચ તો ઠીક પણ ટોસ હારતા જ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જશે પાકિસ્તાનની ટીમ, જાણો કેમ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ શુક્રવારે લોર્ડ્સમાં ટકરાશે. મેચમાં પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ ટોસ હારી ગયો અને બાંગ્લાદેશ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરશે તો તેની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે! પાકિસ્તાન પાસે સેમી ફાઈનલમાં પહોંચવાની તક છે. પરંતુ તેના માટે પાકિસ્તાને વર્લ્ડ રેકોર્ડ બનાવવો પડશે જેની સંભાવના ખૂબ જ ઓછી છે. પાકિસ્તાન જો સૌથી પહેલા બેટિંગ કરીને 400 રન બનાવે અને વિરોધી ટીમ બાંગ્લાદેશને માત્ર 84 રનમાં ઓલ આઉટ કરી દે તો પાકિસ્તાન 316 રને જીત નોંધાવીને પોતાની રન રેટ ન્યૂઝીલેન્ડ કરતાં સારી બનાવી શકે છે. જોકે વનડેમાં સૌથી મોટા અંતરે જીત મેળવાવનો વર્લ્ડ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે. તેણે આયરલેન્ડને 290 રને વર્ષ 2008માં હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડને 403 રનનો ટાર્ગેટ રાખ્યો હતો અને આયરલેન્ડ માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. World Cup:  મેચ તો ઠીક પણ ટોસ હારતા જ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જશે પાકિસ્તાનની ટીમ, જાણો કેમ પાકિસ્તાન પાસે બીજો વિકલ્પ એ છે કે ટીમ 350 રન બનાવે અને બાંગ્લાદેશને માત્ર 32 રનમાં ઓલઆઉટ કરી દે જેથી ટીમ 312 રનના માર્જિનથી જીત મેળવે. પરંતુ વનડે ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરને વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો 2003માં કેનેડાની ટીમ શ્રીલંકા વિરૂદ્ધ માત્ર 36 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન

શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ

અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરીHun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?

'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ

'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

Embed widget