સચિનથી લઈ કોહલીએ પાઠવી PM મોદીને જન્મદિવસની શુભકામના, જાણો વિગતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 69મો બર્થ ડે ઉજવી રહ્યા છે. જન્મદિવસ પર તેમને દેશ-વિદેશમાંથી શુભકામના મળી રહી છે.
ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે ટ્વિટ કરીને પીએમ મોદીને બર્થ ડે શુભકામના આપી હતી.Wishing our honourable Prime Minister, @narendramodi ji a very happy birthday. Wish you all the good health and success in your pursuit of taking our nation to greater heights. 🇮🇳🙏🏼 @PMOIndia
— Virat Kohli (@imVkohli) September 17, 2019
ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે પણ ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી હતી.Happy Birthday Hon. PM @narendramodi ji. Your vision for a healthier and cleaner India is an inspiration for all. May you always be blessed with good health in life.
— Sachin Tendulkar (@sachin_rt) September 17, 2019
ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને પણ મોદીને બર્થ ડે વિશ કર્યું હતું.Happy birthday sir @narendramodi May you continue to inspire us all🙏🙏..wish you long and healthy life.. #happybirthdaynarendramodi #HappyBirthdayPM
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 17, 2019
દિલ્હીના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ ટ્વિટ કરીને પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.Happy Birthday to our respected and honourable Prime Minister, @narendramodi ji.. Thank you for all your efforts towards making our country greater than ever, sir. 🙏
— Shikhar Dhawan (@SDhawan25) September 17, 2019
કેવડિયા કોલોનીમાં PM મોદીએ ભગવાન વિશ્વકર્માને યાદ કરી શું કહ્યું, જાણો 10 મોટી વાતો દિવાળી પહેલા સરકારે આપી મોટી ગિફ્ટ, PFના વ્યાજ દરમાં વધારાને નાણા મંત્રાલયે આપી મંજૂરીसंसद और माँ को एक ही दर्जा दिया है, सिर्फ उनके सामने अपना सर झुकाया है, ऐसे प्रधानमंत्री पर हमें अभिमान है, नरेन्द्र मोदी जी देश के सम्मान हैं. प्रधानमंत्री @narendramodi जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ. pic.twitter.com/dgDvpHCFG8
— Gautam Gambhir (@GautamGambhir) September 17, 2019