શોધખોળ કરો

વર્લ્ડ કપ 2019માં વિજેતા ઈંગ્લેન્ડની ટીમને કેટલા કરોડ રૂપિયા થયો વરસાદ? આંકડો જાણીને ચોંકી જશો

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલી વર્લ્ડ કપ 2019 ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવી ઈંગ્લેન્ડે ઈતિહાસ સર્જ્યો હતો. ઐતિહાસિક વર્લ્ડ કપ જીતતા આખી ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલી વર્લ્ડ કપ 2019 ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવી ઈંગ્લેન્ડે ઈતિહાસ સર્જ્યો હતો. ઐતિહાસિક વર્લ્ડ કપ જીતતા આખી ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. વર્લ્ડ કપ 2019માં વિજેતા ઈંગ્લેન્ડની ટીમને કેટલા કરોડ રૂપિયા થયો વરસાદ? આંકડો જાણીને ચોંકી જશો વર્લ્ડ કપ 2019 માટે આઈસીસી અને ક્રિકેટ વર્લ્ડ કપ આયોજકોની લગભગ 70 કરોડની ઈનામી રકમ દાવ પર હતી. બીજી તરફ વર્લ્ડ કપનો ટાઈટલ જીતનારી ઈંગ્લેન્ડને આ રકમમાંથી લગભગ 30 કરોડ રૂપિયા મળ્યાં છે. આ 30 કરોડમાં ફાઈનલ જીતવા પર મળનારા લગભગ 28 કરોડ રૂપિયા પણ સામેલ છે. લીગ ફેઝની 6 મેચો માટે ઇંગ્લેન્ડની ટીમને 1.68 કરોડ રૂપિયા મળ્યાં છે. વર્લ્ડ કપ 2019માં વિજેતા ઈંગ્લેન્ડની ટીમને કેટલા કરોડ રૂપિયા થયો વરસાદ? આંકડો જાણીને ચોંકી જશો 70 કરોડ રૂપિયામાંથી વર્લ્ડ કપ 2019ની વિજેતા ટીમ ઈંગ્લેન્ડને આ રકમ 4 મિલિયન ડોલર એટલે કે 28 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. બીજી તરફ આ ટાઈટલના ઉપવિજેતા ટીમ ન્યૂઝીલેન્ડ ઉપર પણ પૈસાનો વરસાદ થયો હતો. આઈસીસી મુજબ, વર્લ્ડ કપ 2019ની ફાઇનલ હારનારી ટીમ ન્યૂઝીલેન્ડને 2 મિલિયન ડોલર એટલે કે 14 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1.54 કરોડ રૂપિયા ટીમને લીગ ફેઝમાં જીતવા માટે પણ મળ્યા હતાં. વર્લ્ડ કપ 2019માં વિજેતા ઈંગ્લેન્ડની ટીમને કેટલા કરોડ રૂપિયા થયો વરસાદ? આંકડો જાણીને ચોંકી જશો લંડનના લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી આ ફાઈનલની વિજેતા ટીમ ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ ટ્રોફીની સાથે 4 મિલિયન ડોલર (એટલે કે 28 કરોડ રૂપિયા)નો ચેક આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સેમીફાઈનલમાં હારનારી બન્ને ટીમોને 5.5-5.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતાં. ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી ઈનામી રકમ દાવ પર હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget