શોધખોળ કરો

La Liga 2022: રિયલ મૈડ્રિડે જીત્યો રેકોર્ડ 35મી વખત ખિતાબ, કાર્લો એન્સેલોટી બન્યા આ કારનામું કરનાર દુનિયાના પ્રથમ મેનેજર

રિયલ મૈડ્રિડે શનિવારે એસ્પેનયોલ પર 4-0થી હરાવીને રેકોર્ડ 35મી વખત લા લિગા ટાઇટલ જીત્યું. આ મેચમાં રિયલ મૈડ્રિડ માટે રોડ્રિગોએ બે ગોલ કર્યા હતા.

La Liga Winners 2022: રિયલ મૈડ્રિડે શનિવારે એસ્પેનયોલ પર 4-0થી હરાવીને રેકોર્ડ 35મી વખત લા લિગા ટાઇટલ જીત્યું. આ મેચમાં રિયલ મૈડ્રિડ માટે રોડ્રિગોએ બે ગોલ કર્યા હતા. આ ઐતિહાસિક જીત સાથે, કાર્લો એન્સેલોટી યુરોપની ટોચની પાંચ લીગ (ઇંગ્લેન્ડ, સ્પેન, જર્મની, ઇટાલી અને ફ્રાન્સ)માં ટાઇટલ જીતનાર વિશ્વના પ્રથમ મેનેજર બન્યા છે. આ જીત સાથે મૈડ્રિડ 81 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે અને તેની પાસે હજુ ચાર મેચ બાકી છે. તેઓ તેમના નજીકના હરીફ સેવિલા કરતા 17 પોઈન્ટ આગળ છે.

ટીમે છેલ્લી ત્રણ સિઝનમાં બીજું ટાઇટલ હાંસલ કર્યું હતું

આ મેચમાં રોડ્રિગોએ બે ગોલ કર્યા હતા. તેમના સિવાય માર્કો એસેન્સિયો અને અવેજી ખેલાડી કરીમ બેન્ઝેમાએ પણ એક-એક ગોલ ફટકારીને જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ રિયલ મેડ્રિડની છેલ્લી ત્રણ સિઝનમાં બીજી ટાઈટલ જીત. આ સિવાય છેલ્લા 6 વર્ષમાં આ તેનું ત્રીજું ટાઈટલ છે.

અજેય લીડ બનાવી

આ જીતે રિયલ મેડ્રિડને ચાર રાઉન્ડમાં અજેય લીડ અપાવી. શુક્રવારે કેડિઝ સાથે 1-1થી ડ્રો રમ્યા બાદ તેઓ સેવિલા કરતા 17 પોઈન્ટ આગળ છે. આ સિવાય તેના બાર્સેલોનાથી 18 પોઈન્ટ છે. તેની આગામી મેચ મેલોર્કા સામે થવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

માર્ચમાં સગાઈ, જુલાઈમાં બધું ખતમ! પૃથ્વી શોએ મંગેતર આકૃતિ અગ્રવાલને આપ્યો દગો? ઈન્સ્ટા સ્ટોરીથી મચી બબાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

Embed widget