શોધખોળ કરો
રોહિત શર્માએ તોડ્યો આફ્રિદીનો રેકોર્ડ,વન ડેમાં સૌથી ઝડપી 200 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો
1/3

સૌથી ઓછી ઈનિંગમાં 200 સિક્સ સુધી પહોંચવાના મામલામાં રોહિત, અફરીદી બાદ એબી ડિવિલિયર્સ છે. ચોથા નંબર પર બ્રેન્ડન મેક્કુલમ અને પાંચમાં ક્રમે ક્રિસ ગેલ છે.
2/3

અફરીદીએ અહીં સુધી પહોંચવા માટે 195 ઈનિંગ રમી હતી, જ્યારે રોહિતે 187મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. મહત્વનું છે કે એક મેચ પહેલા જ 162 રનની ઈનિંગ રમનાર રોહિત શર્માએ સિક્સ ફટકારવાના મામલામાં દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ છોડ્યો હતો. રોહિત શર્માએ 137 બોલની ઈનિંગમાં 20 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ તેના નામે કુલ 198 સિક્સ થઈ હતી.
Published at : 01 Nov 2018 06:05 PM (IST)
Tags :
Rohit SharmaView More





















