નોંધનીય છે કે, રોહિત શર્મા હાલમાં ગજબના ફોર્મમાં છે, આ વર્ષે ટી20માં 22 છગ્ગા ફટકાર્યા છે.
3/5
આ મામલે રોહિત શર્મા તેનાથી આગળ છે, રોહિત શર્મા 89 સિક્સર સાથે ચોથા નંબર પર છે હવે 11 છગ્ગા મારશે તો 100 સિક્સર ફટકારવાની ક્લબમાં સામેલ થઇ જશે. જોકે ઓસ્ટ્રેલિયા સામેની ટી20માં તે ગપ્ટિલ અને ગેલનો પણ રેકોર્ડ તોડી શકે છે.
4/5
રોહિત શર્મા ટી20માં 89 છગ્ગા સાથે ચોથા નંબરની પૉઝિશન પર છે, જ્યારે કોલિન મુનરો સાતમા નંબર પર છે. મુનરો પાકિસ્તાન વિરુદ્ધ હાલ બે મેચો રમવાનો છે. ઉલ્લેખનીય છે કે મુનરોએ પાકિસ્તાન સામે શાનદાર બેટિંગ કરતાં અર્ધશતકમાં બે છગ્ગા ફટકાર્યા હતા.
5/5
નવી દિલ્હીઃ ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધઉ સિક્સર ફટકારવાનો રેકોર્ડ માર્ટિન ગપ્ટિલ અને ક્રિસ ગેલના નામે છે, બન્ને 103-103 છગ્ગા ફટકારીને નંબર 1ની પૉઝિશન પર છે. હવે આવામાં ભારતના વિસ્ફોટક રોહિત શર્મા માટે એક ખાસ તક છે.