શોધખોળ કરો
સચિન-વિરાટ કોહલીની સરખામણી પર વીરેન્દ્ર સેહવાગે કોને ગણાવ્યો મહાન બેટ્સમેન, જાણો વિગતે
1/3

પોતાનું વલણ સ્પષ્ટ કરતાં સહેવાગે કહ્યું હતુ કે, બન્નેની સરખામણી કરી જ ન શકાય. વિરાટ હજુ સચિનની સમકક્ષ બનશે પછી તેમની સરખામણી કરવી જોઇએ. સહેવાગના મતે વિરાટ કોહલી જો સચિને બનાવેલ 200 ટેસ્ટમાં 30,000થી વધુ રનનો રેકોર્ડ તોડી શકે તો જ તેમની સરખામણી યોગ્ય ગણાશે.
2/3

કોહલીએ SENA એટલેકે સાઉથ આફ્રિકા, ઈગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને તેમનીજ જમીન પર ધૂળ ચટાડી છે. જોકે ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગનું માનવુ છે કે, ‘મહાનતા’ના મામલે સચિન તેંડુલકર કોહલીથી ઘણો આગળ છે.
Published at : 26 Aug 2018 07:37 AM (IST)
View More





















