શોધખોળ કરો

છેલ્લી ઓવરમાં મેચ જીતડનારા મોરિસની બેટિંગ પર લોકો કેમ ઉડાવી રહ્યાં છે સંજૂ સેમસનની મજાક, સેમસને શું કર્યુ હતુ, જાણો વિગતે

સોશ્યલ મીડિયા (Social Media) પર ફેન્સ મોરિસની (Chris Morris) આ છેલ્લી ઓવરની ઇનિંગને લઇને રાજસ્થાન રૉયલ્સના (RR) કેપ્ટન સંજૂ સેમસનને (Sanju Samson) ટ્રૉલ કરી રહ્યાં છે. લોકો જુદાજુદા અલગ અલગ અંદાજમાં મીમ્સ (Sanju Samson Memes) બનાવીને સંજૂને ટાર્ગેટ કરી રહ્યાં છે.

નવી દિલ્હીઃ આઇપીએલમાં (IPL 2021) કાલે ક્રિસ મૉરિસની (Chris Morris) શાનદાર 18 બૉલમાં 36 રનની મેચ વિનિંગ ઇનિંગ (Match Winning Innings) દરેકના મોઢે ચર્ચાનો વિષય બની ગઇ છે. મોરિસની (Chris Morris Batting) બેટિંગના કારણે જ ગઇ કાલે રાજસ્થાન રૉયલ્સે (Rajasthan Royals) દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે હારની બાજીમાં જીત મેળવી હતી. મોરિસે છેલ્લી બે ઓવરમાં દમદાર બેટિંગ કરતા ચાર ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા, અને છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી હતી. 

સોશ્યલ મીડિયા (Social Media) પર ફેન્સ મોરિસની (Chris Morris) આ છેલ્લી ઓવરની ઇનિંગને લઇને રાજસ્થાન રૉયલ્સના (RR) કેપ્ટન સંજૂ સેમસનને (Sanju Samson) ટ્રૉલ કરી રહ્યાં છે. લોકો જુદાજુદા અલગ અલગ અંદાજમાં મીમ્સ (Sanju Samson Memes) બનાવીને સંજૂને ટાર્ગેટ કરી રહ્યાં છે. ખરેખરમાં રાજસ્થાન રૉયલ્સની પહેલી મેચ પંજાબ કિંગ્સની (Punjab Kings) સામે રમાઇ હતી. આ મેચમાં છેલ્લી ઓવરમાં મૉરિસને સ્ટ્રાઇક આપવાની સંજૂ સેમસને ઇનકાર કરી દીધો હતો, અને રાજસ્થાન હારી ગયુ હતુ. ભારતના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે પણ ઘટનાને મોરિસની ગઇ કાલની ઇનિંગ સાથે જોડીને સંજૂની મજાક ઉડાવી છે. ઉલ્લેખનીય છે કે સંજૂના આ નિર્ણયની ફેન્સ જબરદસ્ત નિંદા કરી રહ્યાં છે. 

સહેવાગે પોતાના ટ્વીટ હેન્ડલ પર મોરિસની બે તસવીરો પૉસ્ટ કરી છે, જેમાં એક રાજસ્થાન અને પંજાબની વચ્ચે રમાયેલી મેચની છે, અને બીજી કાલની મેચની છે. સાથે જ તેને પોતાના ટ્વીટમાં મજેદાર કેપ્શન નાંખતા લખ્યું- પહેલી તસવીર, ગઇ મેચ- પૈસા મળ્યા પણ ઇજ્જત ના મળી. બીજી તસવીર, આજની મેચ - આને કહેવાય ઇજ્જત, ઇજ્જત પણ, પૈસા પણ, વેલ ડન ક્રિસ મોરિસ.

ફેન્સ બનાવી રહ્યાં છે મજેદાર મીમ્સ....
કાલની મેચ બાદ ફેન્સ જબરદસ્ત રીતે સંજૂ સેમસનને ટ્રૉલ કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર આને લઇને એકથી એક મજેદાર પૉસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. કોઇ મૉરિસને પુરેપુરી ઇજ્જત આપવાની વાત કરી રહ્યાં છે, તો કોઇ સેમસનને મોરિસ પાસેથી કંઇક શીખવાનુ કહી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget