શોધખોળ કરો

ભારતની સતત જીત પર પાકિસ્તાની કેપ્ટને ઉઠાવ્યા સવાલ, કહ્યું- ભારતને વર્લ્ડકપમાં સારી પીચ અને અમને......

સરફરાજના મતે પાકિસ્તાનને વધારે ઉછાળ વાળી પીચો મળી રહી છે, ભારતને બેટિંગ ફ્રેન્ડલી પીચો મળી રહી છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમ વર્લ્ડકપમાં સતત બે મેચો જીતીને જોશમાં છે, ભારતની આ જીતને લઇને પાડોશી પાકિસ્તાની ટીમ ગમમાં આવી ગઇ છે. પાકિસ્તાનની ટીમના કેપ્ટન સરફરાજ અહેમદને આ જીતથી મરચુ લાગ્યુ છે, તેમને કહ્યું છે કે ભારતને વર્લ્ડકપમાં મરજી મુજબની પીચ મળી રહી છે. ભારતની સતત જીત પર પાકિસ્તાની કેપ્ટને ઉઠાવ્યા સવાલ, કહ્યું- ભારતને વર્લ્ડકપમાં સારી પીચ અને અમને...... ટૉન્ટનમાં છપનારા એક જંગ ન્યૂઝપેપર અનુસાર પાકિસ્તાનના કેપ્ટન આ વાતથી નાખુશ છે કે પાકિસ્તાનની ગ્રીન પીચ આપવામાં આવી રહી છે, તેમને કહેવુ છે કે ભારતને વર્લ્ડકપ 2019માં સારી પીચો મળી રહી છે, જે બેટિંગ અને સ્પિનરોને મદદરૂપ સાબિત થાય છે. ભારતની સતત જીત પર પાકિસ્તાની કેપ્ટને ઉઠાવ્યા સવાલ, કહ્યું- ભારતને વર્લ્ડકપમાં સારી પીચ અને અમને...... સરફરાજના મતે પાકિસ્તાનને વધારે ઉછાળ વાળી પીચો મળી રહી છે, ભારતને બેટિંગ ફ્રેન્ડલી પીચો મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારતે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ છે, જ્યારે પાકિસ્તાન ચાર મેચોમાથી માત્ર બે જ જીતી શક્યુ છે, એક વરસાદમાં ધોવાઇ ગઇ છે. ભારતની સતત જીત પર પાકિસ્તાની કેપ્ટને ઉઠાવ્યા સવાલ, કહ્યું- ભારતને વર્લ્ડકપમાં સારી પીચ અને અમને......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget