વિરાટ કોહલી જ્યારે જાડેજાનું પાછળથી કપડુ ખેચી રહ્યો હતો ત્યારે તેની પેન્ટ પણ ઉતરી ગઇ હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
2/3
પ્રેક્ટિસ દરમિયાન એક ઓરેન્જ કલરનું કપડુ પહેલા વિરાટ કોહલીની પાછળ લાગેલુ હતું જેને શિખર ધવન ખેચતો જોવા મળ્યો હતો. પછી આ કપડુ જાડેજાની પાછળ લગાવવામાં આવ્યું જેને વિરાટ કોહલીએ ખેચ્યુ હતું.
3/3
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝના ચોથા મેચના એક દિવસ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પ્રેક્સિસ સેશન દરમિયાન ખૂબ પસીનો વહાવ્યો છે અને ખૂબ મસ્તી પણ કરી છે. કેપ્ટન વિરાટ કોહલી તો રવિન્દ્ર જાડેજાની પેન્ટ ખેંચતો જોવા મળ્યો છે. નોંધનયી છે કે, જાડેજા, ધવન અને વિરાટ કોહલી પ્રેક્સિસ સેશન દરમિયાન એક શાનદાર રમત રમી રહ્યા હતા.