શોધખોળ કરો

વર્લ્ડકપ માટે ખાસ તૈયારીમાં લાગ્યો ટીમ ઈન્ડિયાનો આક્રમક બેટ્સમેન, ક્રિકેટ વિશ્વના બે પૂર્વ દિગ્ગજ કેપ્ટન પાસેથી લઇ રહ્યો છે ટિપ્સ

ધવન આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. જેનો કોચ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે, જ્યારે ભારતનો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સલાહકાર છે.

નવી દિલ્હીઃ ભારતનો ઓપનિગં બેટ્સમેન શિખર ધવન આઇપીએલમાં રમવા દરમિયાન વર્લ્ડકપની પણ તૈયારી કરી રહ્યો છે. ધવને કહ્યું કે, હું રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી જેવા ધુરંધરો પાસેથી ઘણું શીખી રહ્યો છું અને તેનો ફાયદો મને 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા વિશ્વકપમાં થશે. ધવન આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. જેનો કોચ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે, જ્યારે ભારતનો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સલાહકાર છે. ભારત તરફથી 128 વન ડેમાં 5355 રન બનાવી ચુકેલા ધવને કહ્યું કે, રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી સાથે કામ કરી રહ્યો છું તે નસીબની વાત છે. બંને મહાન કેપ્ટન છે. મને તેમના અનુભવમાંથી ઘણું શીખવા મળી રહ્યું છે. જેનો ફાયદો આઈપીએલની સાથે વિશ્વ કપમાં પણ થશે. ધવને દિલ્હી કેપિટલ્સના સાથી ખેલાડી પૃથ્વી શૉની પ્રશંસા કરતાં કહ્યું કે, 19 વર્ષની વયે ભારત માટે રમવું મોટી ઉપલબ્ધિ છે. ભારત જેવા બેટ્સમેનોથી ભરેલા દેશમાં આ મોટી સિદ્ધી છે. વર્લ્ડકપ 2019: વેસ્ટ ઈન્ડિઝે ટીમ કરી જાહેર, આ દિગ્ગજ ખેલાડીને ન મળ્યું સ્થાન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget