શોધખોળ કરો

પંતને શ્રેયસ અય્યર પહેલા મોકલતા ભડક્યા આ પૂર્વ ક્રિકેટર, કહ્યું- ચોથા સ્થાન માટે ઐય્યર હકદાર, પંત ફિનિશર....

અય્યર ભારતીય ટીમમાં ચોથા નંબર પર બેટિંગ કરવાનો પ્રબળ દાવેદાર છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાં ચોથા નંબરને લઈને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી એકબીજા કરતા અલગ અલગ મત વ્યક્ત કરી રહ્યા છે. ગાવસ્કર ચોથા નંબર માટે રિષભ પંતને સમર્થન આપવાના કોહલીના વલણથી સહમત નથી. ગાવસ્કરના મતે શ્રેયસ ઐયર વન ડે ક્રિકેટમાં પંતની સરખામણીએ ચોથા નંબર માટે વધારે બેસ્ટ વિકલ્પ છે. અય્યર ભારતીય ટીમમાં ચોથા નંબર પર બેટિંગ કરવાનો પ્રબળ દાવેદાર છે પરંતુ ટીમ હાલ 50 ઓવરની આ મેચમાં વિકેટકીપર પંતને તક આપી રહી છે. ગાવસ્કરે કહ્યું કે, ‘મારા મત પ્રમાણે ઋષભ પંત મહેન્દ્ર સિંહ ધોનીની જેમ પાંચમા કે છઠ્ઠા સ્થાન પર ફિનિશર તરીકે બેસ્ટ છે, કારણ કે તે આ નંબર પર પોતાનું બેસ્ટ આપી શકે છે’. પંતને શ્રેયસ અય્યર પહેલા મોકલતા ભડક્યા આ પૂર્વ ક્રિકેટર, કહ્યું- ચોથા સ્થાન માટે ઐય્યર હકદાર, પંત ફિનિશર.... શ્રેયસ અય્યરના વખાણ કરતાં ગાવસ્કરે કહ્યું કે, ‘તેણે તકનો લાભ ઉઠાવ્યો. તે પાંચમાં નંબર પર ઉતર્યો. કારણ કે તેની પાસે ઘણી ઓવર હતી અને કેપ્ટન વિરાટ કોહલી તેની સાથે રમી રહ્યો હતો. આનાથી વધારે સારું કંઈ હોઈ શકે નહીં, કારણ કે કેપ્ટન તમારા પરનું દબાણ ઓછું કરે છે’. ગાવસ્કરે કહ્યું હતું કે ઐયરને વન ડેમાં વધારે તક આપવી જોઈએ. મને લાગે છે કે આટલી સારી લયમાં હોવા છતા તેને મિડલ ઓર્ડરમાં સ્થાન બનાવવામાં મદદ ન મળે તો ખબર નથી કે કોને મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Embed widget