શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ અફઘાનિસ્તાન મેચ શરૂ, જાણો ભારત માટે શું છે ખરાબ સમાચાર

આજની મેચમાં અફઘાનિસ્તાનની ટીમે મોટો સ્કૉર કરવો પડશે, અને નહીં કરે તો ભારત માટે આ સૌથી ખરાબ સમાચાર ગણાશે. 

નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે, અત્યારે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે. ભારત માટે આજે મહત્વની મેચ છે, ભારતની મેચ નથી છતાં આજની મેચ ભારત માટે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે ખુબ મહત્વની છે. ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી છે, પ્રથમ વિકેટો ટપોટપ પડી જતાં ભારત માટે ખુબ ખરાબ સામાચાર સામે આવી રહ્યાં છે. જો આજની મેચમાં અફઘાનિસ્તાન હારી જશે તો અફઘાનિસ્તાન તો ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે પરંતુ સાથે સાથે ભારતીય ટીમનો સફર પણ  પુરો થઇ જશે, અને ગૃપ 2માંથી પાકિસ્તાનની સાથે ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ માટે ક્વૉલિફાય કરી લેશે. 

શું છે ભારત માટે ખરાબ સમાચાર
આજની મેચ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહી છે, આજની મેચમાં શરૂઆત આંકડા જોઇએ તો અફઘાનિસ્તાનની બેટિંગ ખરાબ ચાલી રહી છે, અને જો વિકેટો ગુમાવીને ઓછો સ્કૉર કરશે તો કિવી ટીમ આસાનીથી આ મેચ જીતી લેશે, અને કિવી ટીમ સેમિ ફાઇનલમાં ક્વૉલિફાય કરી લેશે. આજની મેચમાં અફઘાનિસ્તાનની ટીમે મોટો સ્કૉર કરવો પડશે, અને નહીં કરે તો ભારત માટે આ સૌથી ખરાબ સમાચાર ગણાશે. 

આઇસીસી ટી20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે, અત્યારે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે. ભારત માટે આજે મહત્વની મેચ છે, ભારતની મેચ નથી છતાં આજની મેચ ભારત માટે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે ખુબ મહત્વની છે. ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી છે, પ્રથમ વિકેટો ટપોટપ પડી જતાં ભારત માટે ખુબ ખરાબ સામાચાર સામે આવી રહ્યાં છે. જો આજની મેચમાં અફઘાનિસ્તાન હારી જશે તો અફઘાનિસ્તાન તો ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે પરંતુ સાથે સાથે ભારતીય ટીમનો સફર પણ  પુરો થઇ જશે, અને ગૃપ 2માંથી પાકિસ્તાનની સાથે ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ માટે ક્વૉલિફાય કરી લેશે. 

શું છે ભારત માટે ખરાબ સમાચાર
આજની મેચ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહી છે, આજની મેચમાં શરૂઆત આંકડા જોઇએ તો અફઘાનિસ્તાનની બેટિંગ ખરાબ ચાલી રહી છે, અને જો વિકેટો ગુમાવીને ઓછો સ્કૉર કરશે તો કિવી ટીમ આસાનીથી આ મેચ જીતી લેશે, અને કિવી ટીમ સેમિ ફાઇનલમાં ક્વૉલિફાય કરી લેશે. આજની મેચમાં અફઘાનિસ્તાનની ટીમે મોટો સ્કૉર કરવો પડશે, અને નહીં કરે તો ભારત માટે આ સૌથી ખરાબ સમાચાર ગણાશે. 

અફઘાનિસ્તાને ટૉસ જીત્યો, પહેલા બેટિંગ
ટી20 વર્લ્ડકપની મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનુ પસંદ કર્યુ છે, જ્યારે કિવીઓને પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે. આજની મેચ શેખ જાયેદ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ટકી રહેવા માટે અફઘાનિસ્તાનને આજે જીતની જરૂર છે, જો હારશે તો ન્યૂઝીલેન્ડ સીધુ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લેશે. અફઘાનિસ્તાનની જીતથી ભારતને પણ સેમિ ફાઇનલમાં પહોંચવાનો રસ્તો વધુ સરળ બની જશે. 

અફઘાનિસ્તાનની ફૂલ સ્ક્વૉડ 
મોહમ્મદ શેહઝાદ (વિકેટકીપર), મોહમ્મદ નબી (કેપ્ટન), હઝરતુલ્લાહ ઝઝાઇ, રહમનુલ્લાહ ગુરબાઝ, ગુલબાદ્દીન નઇબ, નઝીબુલ્લાહ ઝાદરાન, કરિમ જનત, રાશિદ ખાન, શરાફુદ્દીન અસરફ, નવીન ઉલ હક, હમીદ હસન, મુઝીબ ઉર રહેમાન, હસમતુલ્લાહ શાહિદી, ફરિદ અહેમદ, ઉસ્માન ગની.

ન્યૂઝીલેન્ડની ફૂલ સ્ક્વૉડ
કેન વિલિયમસન (કેપ્ટન), ડેવોન કૉનવે (વિકેટકીપર), માર્ટીન ગપ્ટિલ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, ટિમ સાઉથી, ઇશ સોઢી, ટ્રેન્ટ બૉલ્ટ, ટૉડ એસલ, કાયલી જેમિસન, ટિમ સેઇફર્ટ, માર્ક ચેપમેન.

ટીમ ઇન્ડિયાએ નામિબિયાને પણ હરાવવુ જરરૂી
ખાસ વાત છે કે, જો આજે અફઘાનિસ્તાન આજે ન્યૂઝીલેન્ડને હરાવશે, અને આવતીકાલે ભારતીય ટીમ નામિબિયાને હરાવશે તો પૉઇન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને ભારત ત્રણેય એક સરખા 6-6-6 પૉઇન્ટ સાથે આવી જશે. આવી સ્થિતિમાં નેટ રનરેટથી સેમિ ફાઇનલની ટીમ નક્કી થશે.

સેમી ફાઇનલમાં પહોંચવા માટેનું સમીકરણ
જો ભારત હવે સેમીફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેણે આશા રાખવી પડશે કે અફઘાનિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડને હરાવે, અને અફઘાનિસ્તાનનો નેટ રનરેટ ઓછો રહે, જો અફઘાનિસ્તાનનો રન રેટ વધી જશે તો ભારતીય ટીમે નામિબિયાને વધુ માર્જિનથી હરાવીને રનરેટમાં વધારો કરવો પડશે, જો ભારતીય નામિબિયા સામે જીતશે પરંતુ નેટ રનરેટમાં વધારો નહીં કરી શકે તો ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલની રેસમાંથી ઓટોમેટિક નીકળી જશે. 

નેટ રનરેટ પર એક નજર
પાકિસ્તાનની ટીમ ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં (+1.277) નેટ રનરેટથી બીજા સ્થાન માટે પ્રબળ દાવેદાર છે. જો કે ભારતીય ટીમનો રન રેટ હવે વધીને +1.62 થઈ ગયો છે જે અફઘાનિસ્તાન (+1.481) અને ન્યુઝીલેન્ડ (+1.277) બંને કરતા વધારે છે, પરંતુ પોઈન્ટની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયા હજુ પણ ન્યુઝીલેન્ડથી પાછળ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget