શોધખોળ કરો

BCCIનો મોટો નિર્ણય, આ પૂર્વ દિગગ્જ ભારતીય ખેલાડીના રૂપિયા અટકાવ્યા, ICCએ પણ વધારી BCCIની મુશ્કેલી

શશાંક મનોહરના વડપણ વાળી આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભારતમાં યોજાનાર તમામ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં કર છૂટની માંગણી કરી હતી.

નવી દિલ્હીઃ ભારતમાં રમાનાર ટૂર્નામેન્ટમાં ટેક્સ છૂટને લઈને ચાલી રહેલ વિવાદને કારણે આઈસીસીએ વાર્ષિક આવકમાં બીસીસીઆઈનો હિસ્સો ઘટાડવાની ધમકી આપી છે. ત્યાર બાદ બીસીસીઆઈ ઇંગ્લેન્ડની એક કાયદાકીય ફર્મની સેવાઓ લેવાની તૈયારીમાં છે. શશાંક મનોહરની આગેવીનાવાળી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભારતમાં રમાનાર તમામ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ટેક્સમાં છૂટ ઈચ્છે છે. બીજી બાજુ બીસીસાઈએ પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીનની બાકીની રકમ અટકાવી દીધી છે. ઉપરાંત ભારત આફ્રિકા વચ્ચે યોજાનાર બીજી ટેસ્ટ મેચ રાંચીથી પુણે ખસેડી દીધી છે. શશાંક મનોહરના વડપણ વાળી આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભારતમાં યોજાનાર તમામ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં કર છૂટની માંગણી કરી હતી. 2016માં યોજાયેલા ટી 20 વિશ્વ કપમાં પણ કર છૂટની રાહ જોવામાં આવી રહી છે. છ જુલાઈના રોજ કાઉન્સિલ ઓફ એડમિનિસ્ટ્રેશન(CoA) ની યોજાયેલી બેઠક પ્રમાણે આઈસીસી 2006 વિશ્વ કપના ટેક્સ ભારને તેની વાર્ષિક કમાણીમાંથી ભારતના હિસ્સામાં કાપ મૂકીને ઓછો કરવા માંગે છે. બીસીસીઆઈની કાયદાકીય ટીમે સીઓએને જણાવ્યું કે આ પહેલા આ પ્રકારની ટૂર્નામેન્ટમાં કર રાહત મળતી આવી છે. BCCIનો મોટો નિર્ણય, આ પૂર્વ દિગગ્જ ભારતીય ખેલાડીના રૂપિયા અટકાવ્યા, ICCએ પણ વધારી BCCIની મુશ્કેલી આ મામલે સીઓએએ બીસીસીઆઈની કાયદાકીય ટીમને ઇંગ્લેન્ડની કાયદાકીય પેઢીની મદદ લેવાનું કહ્યું છે, કારણ કે બીસીસીઆઈ અને આઈસીસી વચ્ચે ટી 20 વર્લ્ડકપમાં યજમાની સંદર્ભમાં જે કરાર થયો હતો તે ઇંગ્લેન્ડના કાયદા પ્રમાણે થયો હતો. બીજી બાજુ અન્ય એક નિર્ણયમાં બીસીસીઆઈએ ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનની બાકીની રકમ રોકી દીધી છે. જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 10થી 14 ઓક્ટોબરના રોજ યોજનાર બીજી ટેસ્ટ મેચ રાંચીના બદલે પુણેમાં યોજાશે. રાંચીમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટ 19થી 23 ઓક્ટોબર રોજ યોજાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ

Good News: ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ, આ 7 જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને હવેથી દિવસે મળશે વીજળી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

MLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Good News: ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ, આ 7 જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને હવેથી દિવસે મળશે વીજળી
Good News: ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ, આ 7 જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને હવેથી દિવસે મળશે વીજળી
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Look back 2024: ભારત, અમેરિકા, જાપાન કે ચીન, કોના શેરબજારે કરાવી સૌથી વધુ કમાણી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ

Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો

Embed widget