શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાનો કયો ખેલાડી પિતા બનવાનો છે? તસવીરો શેર કરીને આપી ખુશખબરી? જાણો વિગત

રાધિકા અને રહાણે બાળપણના મિત્રો હતા. તેમજ બંને આડોશ-પાડોશમાં જ રહેતા હતા. બંનેનું ઘર બિલકુલ નજીક જ હતું. તેમની બાળપણની મિત્રતા સમય જતાં પ્રેમમાં બદલાઈ હતી અને બંનેએ 26 નવેમ્બર, 2014ના જોન લગ્ન કરી લીધા હતાં.

નવી દિલ્હી: ભારતના સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણેના ઘરે નવા મહેમાન આવવાનો છે. રહાણેએ ઈન્સ્ટાગ્રામ પર તેની જાણકારી આપી છે. રહાણેએ ઈન્સ્ટાગ્રામ પર પત્ની રાધિકા સાથેની તસવીર શેર કરી છે. ટીમ ઈન્ડિયાનો કયો ખેલાડી પિતા બનવાનો છે? તસવીરો શેર કરીને આપી ખુશખબરી? જાણો વિગત આ તસવીરમાં પત્નીના બેબી બમ્પ સાથે જોવા મળી હતી. ભારતીય બેટ્સમેને જે તસવીર શેર કરી છે તે સીમંત પ્રસંગની હોવાની લાગી રહી છે. તસવીરમાં તે મરાઠી વેશભૂષામાં નજરે પડી રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો કયો ખેલાડી પિતા બનવાનો છે? તસવીરો શેર કરીને આપી ખુશખબરી? જાણો વિગત અજિંક્ય રહાણે 16 જુલાઈ સુધી ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો હવે તે સ્વદેશ પરત ફર્યો છે. ભારતના વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે રહાણે ટીમ ઇન્ડિયાનો ભાગ છે. ટીમ ઈન્ડિયાનો કયો ખેલાડી પિતા બનવાનો છે? તસવીરો શેર કરીને આપી ખુશખબરી? જાણો વિગત લાંબા સમય સુધી ખરાબ ફોર્મમાં રહેલા રહાણેને લઈને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આશા છે કે તે પોતાના જૂના ફોર્મમાં પરત ફરશે.
View this post on Instagram
 
We’re adding a little more love to our family ❤️

A post shared by Radhika Rahane (@radhika_dhopavkar) on

રાધિકા અને રહાણે બાળપણના મિત્રો હતા. તેમજ બંને આડોશ-પાડોશમાં જ રહેતા હતા. બંનેનું ઘર બિલકુલ નજીક જ હતું. તેમની બાળપણની મિત્રતા સમય જતાં પ્રેમમાં બદલાઈ હતી અને બંનેએ 26 નવેમ્બર, 2014ના જોન લગ્ન કરી લીધા હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Embed widget