શોધખોળ કરો

સુરેશ રૈનાએ ઘૂંટણ સર્જરી બાદ આપ્યું મોટું નિવેદન, કહી આ વાત, જાણો વિગતે

ડાબોડી બેટ્સેમેને સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરીને લખ્યું, ઈમાનદારીથી કહું તો બીજી વખત ઘૂંટણનું ઓપરેશન કરાવવાનો ફેંસલો મુશ્કેલ હતો. મને ખબર હતી કે આમ થવાથી થોડા મહિના હું ક્રિકેટથી દૂર થઈ જઈશ અને થોડા સપ્તાહ પહેલા હું આ માટે તૈયાર નહોતો.

એમસ્ટરડમઃ ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર ચાલી રહેલા મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાએ તાજેતરમાં જ ઘૂંટણમાં બીજીવાર ઓપરેશન કરાવ્યું છે. જેને લઈ તેણે કહ્યું, ઘૂંટણનું ઓપરેશન કરાવવાનો ફેંસલો મુશ્કેલ હતો. મને કબર હતી કે આમ થવાથી થોડા મહિના સુદી હું ક્રિકેટથી દૂર થઈ જઈશ.
View this post on Instagram
 
👌👍

A post shared by Suresh Raina (@sureshraina3) on

ડાબોડી બેટ્સેમેને સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરીને લખ્યું, ઈમાનદારીથી કહું તો બીજી વખત ઘૂંટણનું ઓપરેશન કરાવવાનો ફેંસલો મુશ્કેલ હતો. મને ખબર હતી કે આમ થવાથી થોડા મહિના હું ક્રિકેટથી દૂર થઈ જઈશ અને થોડા સપ્તાહ પહેલા હું આ માટે તૈયાર નહોતો. મને આશા છે કે હું જલદી મારા પગ પર ઉબો થઈ જઈશ, મેદાન પર ઉતરીશ અને મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. સુરેશ રૈનાએ  ઘૂંટણ સર્જરી બાદ આપ્યું મોટું નિવેદન, કહી આ વાત, જાણો વિગતે રૈનાએ એમ પણ લખ્યું કે, મને આ સમસ્યા ઘણા સમય પહેલા શરૂ થઈ હતી. 2007માં મેં પ્રથમ વખત ઘૂંટણની સર્જરી કરાવી હતી અને બાદમાં હું મેદાન પર ઉતર્યો અને મારું સો ટકા યોગદાન આપ્યું હતું. આ માટે મારા ડોક્ટરો અને ટ્રેનરોનો આભાર. સુરેશ રૈનાએ  ઘૂંટણ સર્જરી બાદ આપ્યું મોટું નિવેદન, કહી આ વાત, જાણો વિગતે ભારત તરફથી 18 ટેસ્ટ, 226 વન ડે અને 78 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારો રૈના 2018માં ઈંગ્લેન્ડ સામે અંતિમ વખત વન ડેમાં રમ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ

દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?

Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોતNorth India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

HMP વાયરસથી મોતનું કેટલું જોખમ, કેવા દર્દીની સ્થિતિ કરી શકે છે  ગંભીર, જાણો એક્સ્પર્ટનો મત

આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક

ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન

Embed widget