શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ટ્વિટર પર ફેલાઈ કોહલી અને અનુષ્કાના છૂટાછેડાની અફવા, #VirushkaDivorce ટ્રેન્ડ પર યૂઝર્સે લીધી મજા
શુક્રવાર સાંજથી જ ટ્વિટર પર વિરાટ અને અનુશ્કાના છૂટાછેડા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
![ટ્વિટર પર ફેલાઈ કોહલી અને અનુષ્કાના છૂટાછેડાની અફવા, #VirushkaDivorce ટ્રેન્ડ પર યૂઝર્સે લીધી મજા team india captain virat kohli and anushka sharma divorce trend on twitter ટ્વિટર પર ફેલાઈ કોહલી અને અનુષ્કાના છૂટાછેડાની અફવા, #VirushkaDivorce ટ્રેન્ડ પર યૂઝર્સે લીધી મજા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/06195038/virat-anushka.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર કેટલાક એવા વિષયો કે ખબર ટ્રેન્ડ થતાં હોય છે જેનું હકીકત સાથે કોઈ લેવા દેવા નથી હોતું. થોડા દિવસો પહેલા ભારતીય કેપ્ટન એમએસ ધોનીની નિવૃત્તિની ખબર ફેલાઈ હતી અને ટ્વિટર પર ટ્રેન્ડ થઈ હતી. હવે આવો જ કઈંક ચોંકાવનારો ટ્રેડિંગ ટોપિક કોહલી અને અનુષ્કા શર્માને લઈ ટ્વિટર જોવા મળ્યો.
શુક્રવાર સાંજથી જ ટ્વિટર પર વિરાટ અને અનુશ્કાના છૂટાછેડા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. #VirushkaDivorce નામથી ચાલી રહેલા ટ્રેન્ડે યૂઝર્સને આંચકો આપ્યો હતો. જોકે થોડી જ વારમાં આ માત્ર અફવા હોવાનું સમજાઈ ગયું હતું.
રિપોર્ટ્સ પ્રમાણે વિરાટ અને અનુષ્કા અલગ થયાની જૂની ખબર શેર થવા લાગી હતી. આ ખબર 2016ની હતી અને તે સમયે કોહલી-અનુષ્કાના લગ્ન નહોતા થયા. જોકે બંને થોડા સમય માટે અલગ થયા હતા.Virat kohli to the people who started this trend.#VirushkaDivorce pic.twitter.com/l1jwzdSGzX
— Umang Mishra (@UmangMi04647171) June 5, 2020
Whosever is behind this trending shit #VirushkaDivorce just go to hell !! And To Haters : pic.twitter.com/25NkBKn5TE
— Anuj Manocha (@anujmanocha_) June 5, 2020
તાજેતરમાં અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી વેબ સીરિઝ પાતાલ લોકને પણ વિવાદ થયો હતો અને ઉત્તરપ્રદેશના બીજેપી ધારાસભ્યએ વિરાટે અનુષ્કાને છૂટાછેડા આપી દેવા જોઈએ તેમ કહ્યું હતું.Virat's reaction when he saw #VirushkaDivorce trending !!! pic.twitter.com/oFeenbC95I
— Michael Fernandes 🇮🇳 (@MiFe007) June 5, 2020
People reading this trend #VirushkaDivorce pic.twitter.com/QlsYvU3XNL
— whoaliumais (@whoaliumais) June 5, 2020
Virat and Anushka to those who are Promoting the #VirushkaDivorce fake news pic.twitter.com/7gEy8gK28n
— PHilosophic βҽąʂէ💫 (@Mohitnomics) June 5, 2020
ટ્વિટર યૂઝર્સે ટ્રેન્ડને થોડા જ સમયમાં મજાકમાં બદલી દીધો અને અલગ અલગ પ્રકારના મીમ્સ બનાવીને શેર કરવા લાગ્યા.After seeing #VirushkaDivorce Virat and Anushka 💔 To Hardik pandya 👇👇 pic.twitter.com/gCk3Q3iQNC
— आत्मनिर्भर विषकन्या (@Wish_kanya_) June 5, 2020
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)