શોધખોળ કરો
ટીમ ઈંડિયાએ વેસ્ટઈંડિઝ સામે જીતવા કર્યા યોગ, જુઓ તસવીરો
1/8

વેસ્ટઈંડિઝને ફતેહ કરવાના મિશન પર ટીમ ઈંડિયાએ પોતાની મહેનત શરૂ કરી દીધી છે. કોચ અનિલ કુંબલે ટીમ ઈંડિયાને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. કુંલે ખાલી નેટ પ્રેક્ટિસ નહિ પણ મેચ પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. અનિલ કુંબલે સાથે ટીમ ઈંડિયાનો અંદાજ અલગ જોવા મળી રહ્યો છે.
2/8

ટીમ ઈંડિયા સામે પડકાર છે કે તેમણે ભારતીય ઉપમહાદ્વિપની બહાર પાંચ વર્ષ પછી કોઈ ટેસ્ટ મેચ જીતવાની છે.
Published at : 02 Jul 2016 11:27 AM (IST)
View More





















