શોધખોળ કરો
ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો 5-0થી પરાજય થશે તો પણ રહેશે નંબર 1, જાણો કેવી રીતે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/24165540/team3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![જો ભારત શ્રેણી 3-2થી જીતે પણ તેના પોઈન્ટ ઘટશે. શ્રેણી જીત બાદ પણ ભારત 2 પોઇન્ટના નુકસાન થવા છતાં પણ 123 પોઇન્ટ સાથે ટોચ પર રહેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/24165608/team2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો ભારત શ્રેણી 3-2થી જીતે પણ તેના પોઈન્ટ ઘટશે. શ્રેણી જીત બાદ પણ ભારત 2 પોઇન્ટના નુકસાન થવા છતાં પણ 123 પોઇન્ટ સાથે ટોચ પર રહેશે.
2/3
![આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં હાલ ભારત 125 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે, જ્યારે ઈંગ્લેન્ડ 97 પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે છે. જો ટીમ ઈન્ડિયાનો 5-0થી વ્હાઇટ વોશ થશે તો પણ ભારતના પોઈન્ટ ઘટીને 112 થશે અને ઈંગ્લેન્ડ 107 પોઇન્ટ સાથે બીજા ક્રમે આવી જશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/24165604/team1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં હાલ ભારત 125 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે, જ્યારે ઈંગ્લેન્ડ 97 પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે છે. જો ટીમ ઈન્ડિયાનો 5-0થી વ્હાઇટ વોશ થશે તો પણ ભારતના પોઈન્ટ ઘટીને 112 થશે અને ઈંગ્લેન્ડ 107 પોઇન્ટ સાથે બીજા ક્રમે આવી જશે.
3/3
![નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી 1 ઓગસ્ટથી શરૂ થશે. આ પહેલા ઇંગ્લેન્ડના ક્રિકેટરોએ માઇન્ડ ગેમ રમવાનું ચાલુ કરી દીધું છે. યજમાન ટીમના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને નિશાન બનાવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/24165600/team.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી 1 ઓગસ્ટથી શરૂ થશે. આ પહેલા ઇંગ્લેન્ડના ક્રિકેટરોએ માઇન્ડ ગેમ રમવાનું ચાલુ કરી દીધું છે. યજમાન ટીમના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને નિશાન બનાવ્યો હતો.
Published at : 24 Jul 2018 04:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)