શોધખોળ કરો
2 ઇંગ્લિશ બેટ્સમેનો પર બોલ્યો સચિન, કહ્યું- હુનર હોય તો ઉંમર ના દેખવી જોઇએ
1/6

2/6

તેમને કુરેન અને પોપને આ પડકારનો લાભ ઉઠાવવા માટેની સલાહ આપતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને આકર્ષક બનાવવા માટે કહ્યું, તેમને કહ્યું કે, ‘આ એવી ઉંમર છે, જ્યારે તમે કંઇ બીજુ નથી વિચારતા અને તમારું ધ્યાન માત્ર સારુ કરવા પર હોય છે. તમને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, પણ તમે આ વસ્તુઓ માટે જ રમો છો.
Published at : 07 Aug 2018 04:29 PM (IST)
Tags :
Sachin TendulkarView More





















