શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યાની સાથે ભોજપુરીમાં વાત કરતો જોવા મળ્યો ધોની, વીડિયો થયો વાયરલ
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને તમે ઘણી વખત બોજપુરી બોલતા સાંભલ્યો હશે પરંતુ શું તમે ક્યારેય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આમ કરતા જોયો છે ક્યારેય. ટ્વિટર પર પંડ્યાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે અને ધોની ગામઠી અંદાજમાં ભોજપુરીમાં વાત કરતા જોવા મળી રહ્યા છે.
આ જાહેરાતમાં ધોની બિટ્ટુ ભૈયા બન્યો છે અને પોતાને પંડ્યાનો પ્રશંસક ગણાવે છે. જ્યારે પંડ્યા ચિત્તુના રોલમાં છે અને પોતાને ધોનીનો પ્રશંસક ગણાવે છે. જાહેરાતમાં ઝાડની ડાળ પર બેઠ-બેઠા ધોની અને પંડ્યા ભોજપુરીમાં વાત કરી રહ્યા છે. આ વીડિયોને પંડ્યાએ ટ્વિટર ઉપર ટ્વિટ કર્યો છે.Gajab… @msdhoni #SachMein! @starindia #StarValuePack pic.twitter.com/poqMUJ5qi2
— hardik pandya (@hardikpandya7) December 30, 2018
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement