શોધખોળ કરો

'ક્રિસ ગેઈલ કરતાં કોહલી સામે બોલિંગ કરવી મુશ્કેલ', ક્યા સ્ટાર બોલરે આપ્યું આ નિવેદન ?

1/4
 મુંબઇઃ ભારતના સ્ટાર સ્પિનરોમાં સામેલ કુલદીપ યાદવે વેસ્ટ ઇન્ડિઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઇલને લઇને ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. કુલદીપ યાદવે કહ્યું કે તેને ક્રિસ ગેઇલ સામે બોલિંગ કરવામાં  જરાય પણ ડર લાગતો નથી પરંતુ વિરાટ કોહલી સામે બોલિંગ કરવી મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે ક્રિસ ગેઇલ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે અને હાલમાં તે ઇન્ડિયન પ્રિમિયર લીગમાં  પંજાબ કિગ્સ ઇલેવન તરફથી રમે છે.

2/4
જોકે, આઇપીએલમાં પોતાના અત્યાર સુધીના પ્રદર્શનથી નાખુશ યાદવે કહ્યું કે, અંગત રીતે કહું તો હું મારા પ્રદર્શનથી ખુશ નથી. હું હજુ વધુ વિકેટ ઝડપવા માંગું છું. પરંતુ ઇજામાંથી પાછા ફરી સારુ પ્રદર્શન કરવું મુશ્કેલભર્યું હોય છે. મને આશા છે કે આગામી મેચમાં હું હજુ વધુ સારુ પ્રદર્શન કરીશ.

3/4
ક્રિસ ગેઇલ પર વાત કરતા યાદવે કહ્યું કે, એમાં કોઇ શંકા નથી કે ક્રિસ ગેઇલ સામે બોલિંગ કરવી કોઇ પણ બોલર માટે સરળ નથી પરંતુ મને તેની સામે બોલિંગ કરવામાં ડર લાગતો નથી. આઇપીએલમાં છેલ્લી આઠ મેચમાં સાત વિકેટ ઝડપનાર કુલદીપ કેકેઆર તરફથી સૌથી વિકેટ ઝડપનારા ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે.

4/4
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં ચાઇનામેન બોલર યાદવે કહ્યું કે, મારા મતે વિરાટ કોહલી કોઇ પણ બોલર માટે કાળ છે કારણ કે તે તમામ બોલ પર રન બનાવવાનો પ્રયત્ન કરતો રહે છે. મને વિરાટ કોહલી સામે બોલિંગ કરવામાં મુશ્કેલી પડે છે. કારણ કે એ તમામ બોલ પર બાઉન્ડરી ફટકારવાના પ્રયાસમાં રહેતો હોય છે. તે બોલર પર દબાણ બનાવવામા સફળ રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Embed widget