શોધખોળ કરો

સ્મિથને પછાડીને ફરી નંબર વન ટેસ્ટ બેટ્સમેન બન્યો વિરાટ કોહલી

1/4
નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન બની ગયો છે. કોહલીએ ફરીવાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથને પાછળ છોડી દીધો છે. કોહલીએ ત્રીજી ટેસ્ટમાં એક ઇનિંગમાં 97 અને બીજી ઇનિંગમાં 103 રન ફટકાર્યા હતા.

2/4
 વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગમાં સૌથી વધારે રેટિંગ પોઈન્ટ હાંસલ કરનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સુનીલ ગાવસ્કરે 1979માં 916 રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા હતા. જેને અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન તોડી શક્યું નહોતું.

3/4
બોલ ટેમ્પરિંગમાં 1 વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલો ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 929 પોઇન્ટ સાથે બીજા નંબર પર છે.જ્યારે ન્યૂઝિલેન્ડનો કેન વિલિયમસન 847 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન જો રૂટ ખરાબ પ્રદર્શનને કારણે 818 પોઇન્ટ સાથે પાંચમા નંબર પર પહોંચી ગયો છે.

4/4
આ અગાઉ પ્રથમ બે ટેસ્ટમાં ખરાબ પ્રદર્શનને કારણે કોહલીએ પ્રથમ નંબરનું સ્થાન ગુમાવ્યું હતું. કોહલીએ 937 પોઇન્ટ મેળવ્યા છે જે ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી કોઇ પણ બેટ્સમેને મેળવ્યા નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં

વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ

વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત

Embed widget