શોધખોળ કરો

સહેવાગ અને નેહરાએ ભેગા થઇને પસંદ કરી ટી20 વર્લ્ડકપ માટેની ફાઇનલ ઇલેવન, કોનુ પત્તુ કપાયુ ને કોને મળી જગ્યા, જુઓ.......

ટૂર્નામેન્ટ શરૂ થતા જ ભારતીય ટીમની ફાઇનલ પ્લેઇંગ ઇલેવન સામે આવશે. પરંતુ સહેવાગ અને નેહરાએ પસંદ કરેલી પ્લેઇંગ ઇલેવન હટકે છે, અને સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે. 

નવી દિલ્હીઃ આ વર્ષના અંતમાં ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ટી20 વર્લ્ડકપ (T20 World Cup) રમાવવાનો છે. આયોજનમાં સમય છે, પરંતુ સંભવિત ભારતીય ટીમ માટે અત્યારથી જ ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે. કેટલાય દિગ્ગજોએ પોત પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. હવે આ લિસ્ટમાં વિરેન્દ્ર સહેવાગ અને આશિષ નેહરાનુ નામ પણ ઉમેરાઇ ગયુ છે. આ બન્ને ખેલાડીઓએ સંયુક્ત રીતે ભેગા મળીને એક બેસ્ટ ભારતીય પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડકપ આગામી 17 ઓક્ટોબરથી યુએઇ અને ઓમાનમાં રમાવવાનો છે, જેની ફાઇનલ મેચ 14 નવેમ્બરે રમાશે. 

આને લઇને સિલેક્ટર અને ટીમ મેનેજમેન્ટ ટીમ સંયોજન દુરસ્ત કરવામાં લાગ્યા છે. શ્રીલંકા સીરીઝ પણ આ પ્લાનિંગનો ભાગ છે. જોકે, હાલના સમયમાં ઓપ્શન ઝડપથી સામે આવી રહ્યાં છે. જેથી આ તમામ ખેલાડીઓમાંથી સિલેક્શન કરવુ પસંદગીકારો માટે માથાનો દુઃખાવો છે, કેમકે કોને ટીમમાં રાખવો અને કોને બહાર રાખવો તે પસંદગીકારોની મોટી સમસ્યા બની ગઇ છે. 

ટૂર્નામેન્ટ શરૂ થતા જ ભારતીય ટીમની ફાઇનલ પ્લેઇંગ ઇલેવન સામે આવશે. પરંતુ સહેવાગ અને નેહરાએ પસંદ કરેલી પ્લેઇંગ ઇલેવન હટકે છે, અને સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે. 

એક વેબસાઇટ સાથે વાતચીત કરતા, બન્ને સંયુક્ત રીતે મળીને ભારતીય ટીમની ફાઇનલ ઇલેવન પસંદ કરી છે. આમાં ટૉપના ત્રણ સ્થાન વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલને આપ્યા છે. બન્નેએ કેએલ રાહુલને નંબર ત્રણ બેટ્સમેને તરીકે ફિટ કર્યો છે.  

સહેવાગ-નેહરાની સંયુક્ત ફાઇનલ પ્લેઇંગ ઇલેવન--- 
1. વિરાટ કોહલી (કેપ્ટન) 2. રોહિત શર્મા 3. કેએલ રાહુલ 4. ઋષભ પંત 5. સૂર્યકુમાર યાદવ 6. હાર્દિક પંડ્યા 7. રવિન્દ્ર જાડેજા 8. વૉશિંગટન સુંદર 9. ભુવનેશ્વર કુમાર 10. જસપ્રીત બુમરાહ 11. યુજવેન્દ્ર ચહલ. 

જોકે આ ટીમમાં હાર્દિક પંડ્યાનુ નામ થોડુ વિચિત્ર છે, કેમકે હાલ તે ફોર્મ અને ફિટનેસ સામે ઝઝૂમી રહ્યો છે. પરંતુ બાકીના ખેલાડીઓનુ સિલેક્શન એકદમ બરાબર છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો

IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા

Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Accident : વલસાડમાં બાઇક સ્લીપ થઈ જતા યુવકનું મોત, એક ઘાયલAhmedabad Accident : અમદાવાદમાં કારે મહિલાને કચડી નાંખતા મોત, 2 ઘાયલSurendranagar murder : એકલી રહેતા વૃદ્ધાની હત્યા કરી આરોપી દાગીના લૂંટી ફરાર, ગામમાં ચકચારMann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?

South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર

Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન

Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ

Embed widget