શોધખોળ કરો

શમીની ધારદાર બોલિંગ અને આ વાનગી વચ્ચે છે ખાસ કનેક્શન, રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો

રોહિતે કહ્યું કે, અમે ઇચ્છતા હતાં કે શમી અને ઇશાંત ફ્રેશ રહે, જેથી સ્પિનર્સ પર વધુ દબાણ ન આવે.

નવી દિલ્હીઃ એક ટેસ્ટ મેચની બન્ને ઇનિંગમાં સેન્ચુરી ફટકારીને આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ બનેલ રોહિત શર્મએ ટીમને જીત અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. પરંતુ રોહિત ઉપરાંત મોહમ્મદ શમીએ પણ પાંચ વિકેટ ઝડપીને ટીમની જીતમાં પોતાનું યોગદાન આપ્યું. રોહિતે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં શમીના વખાણ કરતાં તેના બિરયાની પ્રેમ વિશે પણ જણાવ્યું. રોહિતે કહ્યું કે, અમે ઇચ્છતા હતાં કે શમી અને ઇશાંત ફ્રેશ રહે, જેથી સ્પિનર્સ પર વધુ દબાણ ન આવે. અમે નિર્ણય લીધો હતો કે અમે ફાસ્ટ બોલરો પાસે બે કે ત્રણ ઓવરોનો સ્પેલ કરાવીશું. આપણે સૌકોઇ જાણીએ છીએ કે જ્યારે શમી ફ્રેશ હોય છે તે તે શું કરી શકે છે, સાથે જ થોડી બિરિયાની મળે ત્યારે પણ. શમીની ધારદાર બોલિંગ અને આ વાનગી વચ્ચે છે ખાસ કનેક્શન, રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો શમીએ કારકિર્દીમાં ચોથી વખત ઈનિંગમાં પાંચ કે વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જોકે તેનો મહત્વનો રેકોર્ડ એ છે કે, તેણે કારકિર્દીમાં ત્રીજી વખત ટેસ્ટની બીજી ઈનિંગમાં પાંચ કે વધુ વિકેટ ઝડપી હતી. તેણે કારકિર્દીની ૧૫ બીજી ઈનિંગમાં ૪૦ વિકેટ ઝડપી છે. છેલ્લા બે વર્ષમાં તે આવી સિદ્ધિ મેળવનારો વિશ્વનો એકમાત્ર બોલર છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં કારકિર્દીની ૨૮મી ટેસ્ટમેચમાં પહેલી વખત ઓપનર તરીકે ઉતરેલા રોહિત શર્માએ પ્રથમ ઈનિંગમાં ૧૭૬ રન ફટકાર્યા હતા. તેણે બીજી ઈનિંગમાં ૧૨૭ રન ફટકારતાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. આ જ ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપતાં ભારતન ૨૦૩ રનથી જીત અપાવી હતી. યોગાનુંયોગ એ છે કે, વર્ષ ૨૦૧૩માં વિન્ડિઝ સામે રોહિત શર્મા કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ મેચ રમા ઉતર્યો ત્યારે તેણે પ્રથમ ઈનિંગમાં ૧૭૭ રન ફટકાર્યા હતા. તે ટેસ્ટમાં પણ મોહમ્મદ શમીએ બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Embed widget