શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો, ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બદલાવ, જાણો વિગત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2019ની મેચ રવિવારે ઓવલમાં રમાશે. ટીમ ઈન્ડિયા તેનો વિજય રથ આગળ ધપાવવા આતુર રહેશે.

લંડનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2019ની મેચ રવિવારે ઓવલમાં રમાશે. ટીમ ઈન્ડિયા તેનો વિજય રથ આગળ ધપાવવા આતુર રહેશે, જ્યારે ઓસ્ટ્રેલિયા પણ આવતીકાલની મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોપ-4માં સ્થાન જાળવી રાખવા આતુર હશે. ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે સરળતાથી હાર આપીને ટુર્નામેન્ટમાં વિજય સાથે શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયામાં એક બદલાવ થઈ શકે છે. કુલદીપ યાદવના સ્થાને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવી શકે છે. ઓવલના હવામાનને ધ્યાનમાં રાખી ટીમ ઈન્ડિયા ત્રણ મેઇન ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરી શકે છે. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની ઓસ્ટ્રેલિયાની ટીમમાં વાપસી થયા બાદ અલગ જ રંગમાં જોવા મળી રહી છે. શમીને બુમરાહ અને ભુવનેશ્વર કુમાર સહિત હાર્દિક પંડ્યાનો સપોર્ટ મળી શકે છે. કેદાર જાધવ પાર્ટ ટાઇમ સ્પિનરની ભૂમિકા ભજવી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની સંભવિત ભારતીય ટીમઃ શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી(કેપ્ટન), લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ચહલ, જસપ્રીત બુમરાહ વર્લ્ડકપમાં ધોની નહીં પહેરી શકે 'બલિદાન' ગ્લવ્સ, ICCએ લગાવ્યો પ્રતિબંધ લોકસભા ચૂંટણીમાં જીતનાર આ સાંસદ હવે વર્લ્ડકપમાં કરશે કોમેન્ટ્રી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget