શોધખોળ કરો

ભારતના આ ફાસ્ટ બોલરે પત્ની સાથે મનાવી દિવાળી, કટ્ટરપંથીઓએ કર્યા ટ્રોલ

પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને પત્ની સાગરિકા ઘાટગેની સાથે દિવાળી મનાવી હતી.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. દિવાળીના દહેવારના સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય ખેલાડીઓએ પણ સમૃદ્ધિ માગી અને પોતાના પ્રશંસકોને દિવાળીની શુભકામનાઓ આપી. પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને પત્ની સાગરિકા ઘાટગેની સાથે દિવાળી મનાવી હતી. 41 વર્ષના ઝહીર ખાને ફોટો શેર કર્યો જેમાં તે સાગરિકાની સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં સાગરિકાના હાથમાં આરતીની થાળી છે. તેમની સાથે ઝહીર પણ બેઠા છે. તેમણે ટ્વિટર પર ફોટો શેર કરી લખ્યું છે કે, ‘દરેકને દિવાળીની ખૂબ-ખૂબ શુભકામનાઓ.’ જોકે તસવીર શેર કરતાં જ સોશિયલ મીડિયા પર ઝહીર ખાન કટ્ટરપંથીઓના નિશાને આવી ગયા અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ઝહીર ખાન દ્વારા પૂજ કરવાનું લોકોને પસંદ ન પડ્યું. એટલુ જ નહીં એકે તો ઝહીરને પૂજા કર્યા બાદ નમાજ પઢવાની સલાહ આપી દીધી. 2017 નવેમ્બરમાં ઝહીર ખાને બોલીવૂડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યાં હતા, ઝહીર ખાન અને સાગરિકાનો સંબંધ ત્યારે સામે આવ્યો જ્યારે બંને યુવરાજ સિંહ અને હેજલના લગ્ન પર સાથે પહોંચ્યાં હતા. કેટલીંય IPL મેચો દરમિયાન સાગરિકાને જહીરને ચીયર કરતા જોવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
Embed widget