શોધખોળ કરો
સુરતમાં ધનિક પરિવારની 21 યુવતી શરાબ પીતાં પકડાઈ, 2 યુવતીના સસરા-પતિને પોલીસે કેમ જેલભેગા કર્યા?
1/4

બંને યુવતી પરમિટના દારૂની બોટલ ચોરીછૂપીથી હોટલમાં લાવી હતી અને પોતાની સહેલીઓ સાથે મહેફિલ માણતી હતી. પરમીટના નિયમ પ્રમાણે પરમીટની દારૂને સલામત જગ્યાએ મૂકવાની હોય છે અને આ જવાબદારી પરમિટધારકની છે. આ બંનેએ બેદરકારી દર્શાવી હતી તેથી ઉમરા પોલીસે ધરપકડ કરી છે.
2/4

Published at : 24 Jan 2019 11:41 AM (IST)
Tags :
Surat CrimeView More





















